સિદ્ધાર્થ શુક્લાના કરોડો ફેન્સ માટે એક એવી ખબર આવી છે જેને સાંભળીને એમના કરોડો ફેન્સ ભાવુક થઈ જશે સિદ્ધાર્થ શુક્લાના ઇન્સ્ટાગ્રામ અકાઉંટન પર હવે રીમેમ્બરિંગ લખી દેવામાં આવ્યુંછે એ એવા સેલેબ્રીટીઓન નામ આગળ લખી દેવામાં આવે છે જેઓ દુનિયા છોડીને ચાલ્યા ગયા હોય આ અકાઉંટને.
ક્યારેય ડીલીટ કરવામાં નથી આવતા પરંતુ એમને ચાહનારાઓ માટે હંમેશા માટે રાખવામાં આવે છે કારણ કે એમના ફેન્સ ક્યારેય પણ અકાઉંટન ખોલીને એમના ફોટો જોઈ શકે છે અને ટવીટ પણ જોઈ શકે તેઓ પોતાના ફૅવરિટને હંમેશા માટે દિલમાં રાખી શકે ગયા દિવસોમાં જ શુશાંતસિંહ રાજપૂતના અકાઉંટ પર.
પણ રીમેમ્બરિંગ લખી દેવામાં આવ્યું હતું સિદ્ધાર્થના ફેન્સ એવું લખેલ જોઈને બહુ ભાવુક થઈ ગયા હતા ટવીટરમા કેટલાય હેચ ટેગ સિદ્ધાર્થ શુક્લા લાઈવ ઓન ટ્રેન્ડ કરવા લાગ્યું છે અને લખી રહ્યા છે સિદ્ધાર્થનું નિધન ગયા વર્ષે 2 સપ્તેમ્બેર થયું હતું તેઓ હ!દયરોગના હુ!મલાને કારણે દુનિયા છોડીને ચાલ્યા ગયા હતા.
સિદ્ધાર્થના ફેન માટે આ ખબર કોઈ મોટા ઝટકાથી ઓછી ન હતી સિદ્ધાર્થે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં પોતાની આગવી ઓળખાણ બનાવી હતી તેઓ લગાતાર સફળતાની સીડીઓ ચડી રરહ્યા હતા પરંતુ તેઓ અચાનક આ દુનિયાને છોડીને જતા ઇન્ડસ્ટ્રીઝને એક મોટા સ્ટારની ખોટ પડી ગઈ મિત્રો પોસ્ટ પસંદ આવી હોય તો વિનંતી.