અત્યારે કોમનવેલ્થ ગેમમાં ભારતીય પોતાનો ડંકો વગાડી રહ્યા છે એક પછી એક મેડલ પોતાના નામે કરીને પરિવાર તથા દેશનું ગૌરવ વધારી રહ્યા છે દેશને પહેલો મેડલ આવનાર મીરાંબાઈ એ સારું પ્રદર્શન કરીને દેશને મેડલ આપાવ્યો હતો પરંતુ હવે એક વધુ સિલ્વર મેડલ 23 વર્ષના મુરલી શ્રીશંકરે લાંબી કૂદમાં અપાવીને દેશનું ગૌરવ વધાર્યું છે.
કોમનવેલ્થ ગેમ્સમાં સ્પર્ધામાં ભારત તરફથી લાંબી કૂદમાં મુરલી શ્રીશંકર અને મોહમ્મદ અનીસ યાહિયાએ ભાગ લીધો હતો પરંતુ માત્ર 23 વર્ષની ઉંમરના સ્ટાર લોંગ જમ્પર મુરલીએ ફાઇનલમાં 8.08 મીટરની છલાંગ લગાવી હતી બહામાસના ખેલાડીએ પણ 8.08 મીટરની છલાંગ લગાવી હતી પરંતુ તેણે બીજા અને ત્રીજા પ્રયાસમાં.
પહેલા જ લીડ મેળવી લીધી હતી પરંતુ કોમનવેલ્થ ગેમ્સના નિયમો અનુસાર શ્રીશંકરને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો દક્ષિણ આફ્રિકાના લાંબા જમ્પર જોવને 8.06 મીટરના જમ્પ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો શ્રીશંકર કોમનવેલ્થમાં સિલ્વર જીતનાર પ્રથમ લોંગ જમ્પર બન્યો જણાવી દઈએ સુરેશ બાબુએ 1978માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો મિત્રો પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.