Cli

સાઉથ એક્ટર કાજલ અગ્રવાલ આ રીતે રાખી રહી છે ધ્યાન પોતાના આવનાર બાળકનું…

Bollywood/Entertainment Breaking

એક્ટર કાજલ અગ્રવાલ અત્યારે ગર્ભવતી છે તેઓ અત્યારના દિવસોમાં સોસીયલ મીડિયામાં બેબી બમ્પ ફ્લોન્ટ કરતા જોવા મળી રહી છે હાલમાં થોડા દિસવો પહેલાજ કાજલનો ખોળો ભરાવવામાં આવ્યો તેઓ અત્યારે પ્રેગ્નન્સીના છેલ્લા મહિનામાં છે પરંતુ પ્રેગ્નન્સીમાં મહિલાઓ આરામ કરતી જોવા મળતી હોય છે.

જયારે કાજલ જીમમાં પરસેવો વહાવતી જોવા મળી એમણે ઇન્સ્ટાગ્રામમાં એક વિડિઓ શેર કયો છે જેમાં કાજલ જીમમાં હળવી કસરત કરતી જોવા મળી રહી છે વિડિઓમાં તેઓ ગર્ભાવસ્થા દરમિયાન કેવી કસરત કરવી જોઈએ તે બતાવી રહી છે જિમના ડ્રેસમાં કાજલનો બેબી બમ્પ જોવા મળી રહ્યો છે તેઓ પોતાના ટ્રેનરની.

મદદથી આરામથી કસરત કરતી જોવા મળતી રહી છે કાજલે વિડિઓ શેર કરતા લખ્યું હું હમેશા એકટીવ પર્સન રહી છું અને મેં મારા પુરા જીવનમાં કામ કર્યું છે પ્રેગ્નન્સી એક એવા પ્રકારની સ્થતિ છે એવી તમામ મહિલાઓને પ્રેગ્નન્સી દરમિયાન આ પ્રકારની કસરતી કરવી જોઈએ વિડીઓમાં કાજલના ચહેરાનો ગ્લો જોવા મળ્યો હતો.

જણાવી દઈએ 2022ના નવા વર્ષના દિવસે કાજલ અગ્રવાલના પતિ ગૌતમ કિચલુએ એ ખુશીના સમાચાર આપતા પતિ ગર્ભતવી જોવાની જાહેરાત કરી હતી ત્યારે અભિનેત્રીએ બેબી બમ્પની તસવીરો શેર કરતા લખ્યું હતું કે તેઓ આ વર્ષે પોતાના બાળકને મળવા માટે ઉત્સુક છે મિત્રો પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *