Cli

પરેશ ગોસ્વામીની ચેતવણી! 2026-27માં સુપર અલનીનો સક્રિય થઈ શકે?

Hindi Post

ખાસ કરીને આજની મિત્રો આપણે વાત કરવાની છે સુપર મેગા અલનીનોની હવે આ સુપર મેગા અલનીનો શું છે કેમ કે આ વર્ષે પણ સુપર મેગા અલનીનો છે એ સક્રિય થાય તેવી પૂરી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. અલનીનો વિશેની વાત કરવાની છે સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે અલનીનો એટલે શું? અલનીનો એટલે કે જે પ્રશાંત મહાસાગરનું જે અમુક જે વિસ્તારો છે એનું તાપમાન જ્યારે નોર્મલ કરતાં ઊંચું જાય છે જેને અલનીનો કહેવામાં આવે છે અને અલનીનોને કારણે દરિયાઈ પાણી છે એ હીટ પકડતું હોય છે અને એ જે અલનીનો સક્રિય થાય છે જે પ્રશાંત મહાસાગરનું તાપમાન ઊંચું જાય છે

જેને કારણે પૃથ્વીના ઘણા બધા દેશોની અંદર વરસાદ છે એ અનરેગ્યુલર થવો ઘણી જગ્યાએ દુષ્કાળ પડવો ઘણો બધો ઓછો વરસાદ પડવો અનેક રૂપમાં એની વિપરીત અસરો રો જોવા મળતી હોય છે જો કે ઘણી વખત એવું પણ બને છે કે અલનીનો સક્રિય થાય છતાં પણ જો આયોડી પોઝિટિવ હોય તો ભારત અથવા તો ગુજરાતનું ચોમાસું છે સારું પણ જતું હોય છે એટલે આ વર્ષે અલનીનો છે એ ખૂબ મજબૂત રીતે સક્રિય થવાનું છે છતાં પણ ગુજરાતનું ચોમાસું ચોક્કસથી સારું રહેશે આ મને વિશ્વાસ છે એટલે આ અલનીનોને કારણે ગુજરાતીઓએ ક્યાંય ડરવાની જરૂર નથી. હવે આ સુપર મેગા અલનીનો શું છે એની એક તો ખાસ વાત કરવાની છે આમ જોવા જઈએ તો આજથી 149 વર્ષ પહેલા સુપર મેગા અલનીનો સક્રિય થયો હતો એટલે કે વર્ષ 1877 ની અંદર સુપર મેગા અલનીનો સક્રિય થયો હતો અને એ અલનીનોને કારણે 4ટ વસ્તી છે એ પાણી અને અનાજના અભાવે મૃત્યુને ભેટી હતી જો કે અત્યારે આપણે એ વાત ઉપર ડરવાનું નથી એનું કારણ છે કે 1877 ની અંદર વિજ્ઞાન ટેકનોલોજી એટલા વિકસિત ન હતા ત્યારે સિંચાઈ માટેના કોઈ સંસાધન નહતા ઇલેક્ટ્રીિસિટી ન હતી બોરવેલ ન હતા

પાણીની મોટરોનો અભાવ હતો એટલા માટે થઈને વાવેતર ઓછું પણ થતું હતું હાઈબ્રિડ બિયારણો નહતા એટલે ત્યારે અનાજનો જથ્થો એટલો બધો ઉપલબ્ધ નહતો આજના સમયની અંદર તો આધુનિક ખેતીને કારણે આપણી પાસે અનાજના જથ્થાનો પણ સ્ટોક સારો હોય છે એટલે અત્યારે આપણે અનાજ કે પાણીથી મૃત્યુ પામે એવા કિસ્સાઓ ઓછા બનતા હોય છે એટલે આપણે એમાં કોઈ ડરવાની જરૂર નથી પણ એક ચોક્કસ વાત છે કે 1877 ની અંદર અરલીનોને કારણે દુષ્કાળ પડ્યા હતા અને એ દુષ્કાળને કારણે અને 4% વસ્તી છે એ મૃત્યુને ભેટી હતી. હવે જે 1877 પછી આ વર્ષે એટલે કે વર્ષ 2627 ની અંદર સુપર મેગા અલનીનો સક્રિય થવા જઈ રહ્યો છે એટલે કે ખૂબ સ્ટ્રોંગ અલનીનો બનવા જઈ રહ્યો છે 149 વર્ષનો રેકોર્ડ તોડવાનો છે અને એની અંદર પણ જોવા જઈએ તો અત્યારે જે કઈ માઈક્રોનેશિયાથી લઈ અને કેલિફોર્નિયા સુધીનો જે વિસ્તાર છે આ વિસ્તારની અંદર એટલે કે 8046 કિમીટર ની અંદર ગરમીની લહેર છે એ સમુદ્ર સપાટી ઉપર ફેલાઈ ચૂકી છે જો કે હજુ અલનીનો સક્રિય નથી થયો હવે આવનારા સમયમાં ગમે ત્યારે સક્રિય થશે એ જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ગમે ત્યારે પણ આ અલનીનો છે એ સક્રિય થઈ શકે છે. ઘણી વખત એવું હોય કે આપને સંકેત મળતા હોય છે કે અલનીનો સક્રિય થવાનો છે પણ એ સંકેતો પછી 1 બે મહિના ચાર મહિના આગળ પાછળ પણ થતું હોય છે.

એટલે અલનીનો ચાલુ વર્ષે સક્રિય થશે એ ચોક્કસ વાત છે ક્યારે થાય એ આપણે જોવાનું રહેશે. જો કે આ લાંબા સમય પછી એટલો એક ભયાનક રીતે સુપર મેગા અલનીનો સક્રિય થઈ રહ્યો છે એટલે આવનારા સમયની અંદર ઘણા બધા દેશોની અંદર આની વિપરીત અસર થઈ શકે છે. સુપર મેગા અલનીનો જ્યારે જ્યારે સક્રિય થાય છે ત્યારે લગભગ પૃથ્વીના 50% કરતાં વધારે વિસ્તારોની અંદર દુષ્કાળ અને અનાવૃષ્ટિ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. જો કે સુપર મેગા અલનીનો સક્રિય થાય અથવા તો સામાન્ય અલનીનો સક્રિય થાય તો પણ એશિયાઈના જે દક્ષિણ દેશો છે એ તમામ વિસ્તારોની અંદર ઓછા વરસાદ અથવા તો દુષ્કાળના રૂપમાં અસર કરે છે પણ સાથે અમેરિકા ખંડના ઘણા બધા દેશો છે ત્યાં વધુ વરસાદના રૂપમાં પણ અસર કરે છે કેમ કે જે અત્યારે આપણે ચોમાસાના જે મોસમી પવનો હોય છે આમ તો પ્રશાંત મહાસાગરથી થઈ અને જે હિન્દ મહાસાગર સુધી પહોંચે છે ત્યાંથી મડાગાસ્ક ટાપુ થઈ અને નૈરત્ય દિશામાંથી ભારત તરફ આવે અને નૈરત્યનું ચોમાસું ભારતમાં લઈને આવતા હોય છે પણ જે ઘણા બધા દેશોના વૈજ્ઞાનિકો એકઠા થયા હતા અને એની અંદર જે આ તારણ આવ્યું છે એ તારણ એવું છે કે 1877 પછીનો સૌથી સ્ટ્રોંગ એટલે કે સુપર મેગા અલનીનો છે એ સક્રિય થવા જઈ રહ્યો છે ને જેને કારણે પૃથ્વી ઉપરના ઘણા બધા દેશોની અંદર આ એપ્રિલ મહિનાથી ગરમી વધવાનું પણ ચાલુ થઈ જશે એટલે આમ જોવા જઈએ તો સામાન્ય રીતે ગુજરાતમાં પણ એવરેજ જોવા જઈએ તો એપ્રિલ મહિનાના

છેલ્લા અઠવાડિયાની અંદર હવે લગભગ આપણે આપણે 43 થી લઈને 45ડિગ્રીની રેન્જમાં પણ અનેક વિસ્તારોની અંદર તાપમાન જોવા મળી શકે એ પણ એક પ્રકારે અલનીનોની ઇફેક્ટ આપણે સમજવાની છે જો કે આ આગળ જતાં આપણે મે મહિનો આવશે મે મહિનાની અંદર પણ તાપમાન છે એપ્રિલ કરતાં વધુ ઊંચું રહેવાનું છે આ વાત છે ગુજરાતની પણ ગુજરાત સિવાય પણ ભારત દેશના અલગ અલગ રાજ્યોમાં અને બીજા ઘણા બધા દેશોની અંદર નોર્મલ કરતા તાપમાન આ વર્ષે ઊંચું જશે જેનું કારણ છે કે જે પ્રશાંત મહાસાગરનો જે સમુદ્રી સપાટી છે એની અંદર 8046 4 કિલોમીટર ની અંદર જે ગરમી છે એ ફેલાઈ ચૂકી છે ને હવે ધીમે ધીમે અલનીનો તરફ આ પરિસ્થિતિ જઈ રહી છે એટલે આપણે આપણે આ ગરમી સામે પણ જજૂમવું પડશે ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે આપણે લાંબાગાળાના પેરામીટર પ્રમાણે એવું લાગી રહ્યું છે આયોડી એટલે કે ઇન્ડિયન ઓશન ડેપોલ છે એ પોઝિટિવ રહેવાનો છે ને ચોમાસા દરમિયાન એ પોઝિટિવ રહે તો ગુજરાતના ચોમાસા ઉપર બહુ કોઈ ખતરો નથી ગુજરાતનું ચોમાસું છે એ ક્યાંયને ક્યાંય સારું જ જશે આવો ચોક્કસથી વિશ્વાસ છે પણ અલનો સક્રિય થશે છે

જો કે ઘણા બધા મીડિયાના મારફત અને તમને હવે એ જે જાણ થશે એની અંદર જે આંકડો બતાવવામાં આવશે ખાસ તો દરેક ખેડૂત ભાઈઓને એ અપીલ કરવાની હતી કે જેવી રીતે જોવા જઈએ તો અલ્લીનોને કારણે જે 1877 ની અંદર 4% જેટલી વસ્તી છે એ ભૂખ અને તરસથી એટલે કે અનાજ અને પાણી વગર મૃત્યુને ભેટી હતી આવા સમાચારથી કોઈએ દુઃખી થવાની જરૂર નથી કેમ કે 1877 ની અંદર આપણી પાસે સંસાધનો અને વૈજ્ઞાનિક ટેકનોલોજી ન હતી એટલે આપણે અનાજનું ઉત્પાદન છે એ ઓછું થતું હતું હવે પૃથ્વી ઉપર અનાજનું ઉત્પાદન છે એ વધુ થાય છે અને હવે આપણી પાસે ટેકનોલોજી છે એટલે 1877 જેવી પરિસ્થિતિનું નિર્માણ હવે ન થાય આ એક વાત ચોક્કસ છે આ એની પાછળનો એક લોજીક છે પણ અલનીનો સક્રિય થવા જઈ રહ્યું છે અને 149 વર્ષનો એક નવો રેકોર્ડ બનાવે તેવી પૂરી શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે એટલે અલનીનો માટે દરેક દેશોએ હવે આપણે તૈયાર રહેવું પડશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *