Cli

એપલની ઉંચા પગારની નોકરી છોડીને આ યુવાન રીક્ષા કેમ ચલાવે છે?

Uncategorized

તમે જોશો તો ઘણા બધા જે લોકો છે એના મનની અંદર એવો સવાલ ઊભો થાય છે કે એમને ઊંચો પગાર મળે છે એમની પાસે કાર છે એમની પાસે બંગલો છે એમની પાસે નોકર ચાકર છે આજના જમાનાની અંદર આખો જમાનો હાઈટેકમાં છે લોકો ઊંચી ઊંચી પદો પર પહોંચે છે કોર્પોરેટ કલ્ચર ઊભું થઈ ગયું છે પરંતુ તમે જોશો તો ઘણા બધા જે લોકો છે એના મનની અંદર એવો સવાલ ઊભો થાય છે કે એમને ઊંચો પગાર મળે છે એમની પાસે કાર છે એમની પાસે બંગલો છે એમની પાસે નોકર ચાકર છે બધી સુવિધા છે પરંતુ અંદરનો જે આનંદ છે જે આત્મીય આનંદ છે એ એમને મળતો નથી અને એને કારણે ઘણા બધા લોકો આટલું બધું મળવા છતાં દુઃખી રહેતા હોય છે અને આખરે એવા કેટલાક માણસો પણ હોય છે

કે જે આખરે આ બધું છોડીને જે ખરોખર જીવનનો પર્પસ છે જે ખરેખર અંદરનો આનંદ છે એ શોધવા માટે આ બધું છોડીને પછી જે ગમતું કામ હોય એ કરે છે તો આજે એવા જ એક 37 વર્ષના યુવાનની વાત કરવી છે કે જે Appleમાં Apple જેવી કંપનીમાં ઊંચા પગારે કામ કર્યું અને આજે ઓટો રીિક્ષા ડ્રાઇવર તરીકે કામ કરે છે પરંતુ પોતાના મનના માલિક છે પોતે પોતે સ્વતંત્ર રીતે કામ કરે છે અને ખુશ છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડોટ આજે હું તમારી સાથે જે વાત કરવાનો છું એનો મતલબ બિલકુલ એવો નથી થતો કે ભાઈ બધાએ ઊંચા પગારની નોકરી કે સુવિધા છોડી અને કોઈ પણ નાનું કામ પકડી લેવું જોઈએ પરંતુ આ માણસની સ્ટોરી એવી છે કે જે ઘણા બધા લોકોની જિંદગી સાથેસં સંકળાયેલા છે ઘણા બધાના લોકોની જિંદગી જેવી છે. રાકેશ પાલ નામનો એક 37 વર્ષનો યુવાન છે

એ ટેક જાયન્ટ Apple માંથી એની કાર કિરદીની શરૂઆત કરેલી અને ઊંચો પગાર હતો વૈભવી ઓફિસ હતી એ પછી ઘણી બધી મોટી બેંકો અને કોમ્પ્યુટર મેન્યુફેક્ચરિંગ કંપનીની અંદર આ રાકેશ પાલે કામ કર્યું પરંતુ એને શરૂઆતમાં બધું બહુ સારું સારું લાગતું હતું એને એવું લાગતું હતું કે મેં જે સ્વપ્ન જોયા છે તે આ જ અને એને શરૂઆતમાં તો મજા આવતી હતી પરંતુ ધીમે ધીમે એને લાગવા માંડ્યું કે આ કોર્પોરેટ કલ્ચરની અંદર જીવવું બહુ અઘરું છે કારણ કે એને એવું લાગ્યું કે અહીંયા ગાડી લોકો માત્ર બધાનો યુઝ કરે છે યુઝ એન્ડ થરો એટલે તમારો ઉપયોગ કરવા માટે જ બધા કામ કરે છે અને મેં મારી જાતને એટલે હું લોકોને ખુશ કરવા માટે મારી જાતને ભૂલી ગયો હતો પરંતુ મને વારંવાર એવો વિચાર આવતો હતો કે આટલી બધી સુવિધા છે પણ મને મનમાં ખુશી કેમ નથી થતી [નસકોરા બોલાવે છે] કોર્પોરેટ જગતની અંદર સતત ચાલાકીઓ અપેક્ષાઓ આ બધાને કારણે એનું મન છે એ હંમેશા ખાલીપો અનુભવતું હતું અને એને એવું લાગ્યું કે માત્ર સફળતા અને ઊંચો પગાર જ છે એ આ જિંદગીનો ખાલીપો ક્યારેય ભરી શકે નહીં અને રાકેશની જિંદગીમાં ઘણા બધા સંઘર્ષ એવી રીતના આવ્યા કે કોર્પોરેટ કલ્ચરમાં એને તણાવ તો હતો જ માનસિક રીતના એ બિલકુલ ખુશ નહી હતો આ ઉપરાંત એના પિતા સાથેના અનુભવો કડવાર રહ્યા એની જે લગ્ન જીવન છે એ પણ બહુ સારું નહીં રહ્યું તો આ બધાને કારણે એનો જે માનસિક તણાવ હતો એ વધારે ખરાબ થયો અને એને કારણે એ લાંબા સમય સુધી ડિપ્રેશનમાં રહ્યો એણે ે મીડિયા સાથેની વાતમાં એવું કીધું છે કે હું એટલો બધો નાસીપાસ થઈ ગયો હતો કે હું કલાકોને કલાકો સુધી મારી જાતને ઘરમાં કેદ કરી રાખતો અને કલાકો કલાકો સુધી હું છ સાત આઠ કલાક સુધી માત્ર દિવાળોને જોયા કરતો હતો

અ એ પછી એને એવું લાગ્યું કે નિરાશામાં રહેવાથી કોઈ રસ્તો નીકળવાનો નથી એટલે કંઈક તો કરવું જ પડશે એટલે રાકેશે એ સાયકોલોજીનો અભ્યાસ કરવાનો શરૂ કર્યો અને ડાર્ક ટ્રાઈડ નાસીસીિઝમ મેકિયા વેલીડીઝમ અને એને સાયકોલોજીનો અભ્યાસ કર્યો અને જેને કારણે એના જે સામનો કરી રહેલા હેરફેરના દાખલા એની સામે આવ્યા અને એણે એ પછી પોતાના ફિઝિકલ ડિસીિપ્લિન પર ધ્યાન આપો એટલે એને એવી ખબર પડી કે જિંદગીની અંદર બહુ જ સારી રીતના જીવવું હોયબ બહુ આત્મસભર જીતવું જીવવું હોય તો આરોગ્ય સૌથી પહેલી પ્રાયોરિટી છે એટલે એણે એની બોડી પર એના શરીર ઉપર ફિઝિકલ ડિસીપ્લિન ઉપર ધ્યાન આપવાનું શરૂ કર્યું અને સમયાંતરે એને ઉપવાસ કરવાના શરૂ કર્યા એનાથી એને ફાયદો એ થયો કે એનો જે વજન હતું એમાં 15 કિલો નો ઘટાડો જોવા મળ્યો આ ઉપરાંત એણે મુવાઈ થાય અને જુ જીસુમા માર્શલ આર્ટની ટ્રેનિંગ લીધી અને એને

કારણે એનો જે ખોવાયેલો આત્મવિશ્વાસ હતો એ પાછો આવી ગયો અને માર્શલ આર્ટસની અંદર રાકેશે સ્ટેટ લેવલે સિલ્વર મેડલ પણ મેળવ્યું અને એ પછી એણે નક્કી કર્યું કે જિંદગીની અંદર કામોનું જે ડેફીનેશન છે એ લોકોએ આપેલું છે કોઈ કામ મોટું હોતું નથી કોઈ કામ નાનું હોતું નથી એટલે એણે પોતાને ખુશી મળે એવા નાના નાના કામ કરવાના શરૂ કર્યા એને ફૂડ ડિલિવરીનું કામ કર્યું બાઈક ટેક્સીનું કામ કર્યું જીમ સહાયકનું કામ કર્યું શૌચાલયમાં સફાઈનું કામ કર્યું અને એ કામની અંદર એને એવો અનુભવ થયો કે આ કામ એને સ્વતંત્રતા આપે છે એને આત્મસન્માન આપે છે એનામાં નમ્રતા આવી છે અને એનામાં સ્થિતિસ્થાપકતા આવી છે આ પછી ચાર વર્ષ પછી રાકેશ હવે હવે બેંગલુરુની અંદર પોતાની ઇલેક્ટ્રિક ઓટો ચલાવે છે એટલે ઓટો રીિક્ષા ડ્રાઇવર છે અને પોતાનો જુસ્સાને જીવંત રાખે છે અને પોતાની શરતો પર જીવે છે અને એની ખુશીનો આ જ રાસ છે એને પોતાની જિંદગીનો પર્પસ વોટ ઇસ ધ મિનિંગ ઓફ લાઈફ એ એની જિંદગીમાં શોધી કાઢ્યો છે તો એ એવી રીતના જીવે છે

અને રાકેશ પાલની સ્ટોરી બતાવે છે કે સ્વતંત્રતા અને ખુશી ઘણી વાર વાત પગાર અને સ્ટેટસથી આગળ વધીને હેતુ શોધવા માટે અને પોતાને ફરીથી મેળવવા માટે મહત્વની હોય છે રાકેશ પાલની સ્ટોરીને કારણે ફરીથી એક વખત ચોખવટ કરી દઉં કે એનો મતલબ બિલકુલ એવો નથી કે જે લોકોને ફાવટ આવી ગઈ છે જે લોકો કોર્પોરેટની અંદર ઊંચા પગાર સુવિધાથી ખુશ છે એમને કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ ઘણા બધા લોકો એવા હોય છે કે જેમને મનની શાંતિ નથી મળતી પરંતુ રસ્તા નથી શોધી શકતા એવા લોકો આવું વિચારે કારણ કે મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે મોટી નોકરી હંમેશા ખુશી નથી આપી શકતી માનસિક સ્વાસ્થય અને જીવનનો અર્થ એ વધારે મહત્વનું છે અને નાના કામમાં નાનમ નહીં રાખવી અને સંતોષ અને સ્વતંત્રતા મેળવવી એ જ અગત્યનું છે અને આ જે રાકેશ પાઈલ છે એ પેઇન્ટિંગ મ્યુઝિકમાં પણ એને ને ઇન્ટરેસ્ટ દીધો અને એને કારણે એને ખરેખર જે વસ્તુ ગમતી હતી એ વસ્તુ કરવાનું એણે કર્યું. તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *