20 વર્ષે માં મોગલે દંપતીને બે દિકરી અને દેવ જેવો દિકરો આપ્યો, સામંત બાપુએ હાથમાં લેતાં કહ્યું કે...

20 વર્ષે માં મોગલે દંપતીને બે દિકરી અને દેવ જેવો દિકરો આપ્યો, સામંત બાપુએ હાથમાં લેતાં કહ્યું કે…

Breaking

કચ્છમાં કબરાઉ ની પવિત્ર ભૂમિ પર આઈ શ્રી મણીધર વડવાળી માં મોગલ ના બેસણા છે મા મોગલ ના સાનિધ્યમાં રોજ હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે ભક્તોના મનમાં માંગણી ઓ અને દિલમાં વિશ્વાસ સાથે નયનમાં આંસુઓ છલકાતા મોગલના સાનિધ્યમાં આવતા સુકાઈ જાય છે.

માં મોગલ ની આરાધના કરતા માં મોગલ ની સાચા હદ્વયથી પ્રાર્થના કરતા ભાવિકોના તમામ દુઃખ દુર કરી માં મોગલ ભક્તોના રખોપાં કરે છે માં મોગલ ના સાનિધ્યમાં લાખો શ્રદ્ધાળુઓ ધન દોલત ના દાન દેવા આવેલા છે પરંતુ માં મોગલ ના સાનિધ્યમાં કોઈ ધન દોલત સ્વિકાર કરવામાં આવતી નથી.

કબરાઉ મોગલ માં ના મંદિરે અનાજનું દાન લેવામાં માં આવે છે એ પણ દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ ને પ્રસાદી સ્વરૂપે આપવામાં આવે છે ભક્તો માટે હંમેશા પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે મંદિરમાં મહંત તરીકે વર્ષોથી માં મોગલ ની સેવા પુજા કરતા ગાદિપતી ચારણ ઋષિ સામંત બાપુ હંમેશ.

ભક્તોની સાથે પોતાનો સમય વિતાવે છે તાજેતરમાં માં મોગલ ના સાનિધ્યમાં એક દંપતી આવેલું હતું જે દંપતીએ માં મોગલ ના સાનિધ્યમાં શીશ નમાવી ગાદિપતી ચારણ ઋષિ સામંત બાપુ પાસે પહોંચ્યા બાપુ ના આર્શીવાદ લેતા દંપતીએ જણાવ્યું કે અમારા લગ્નની 20 વર્ષના વાણા વહી ગયા છતાં.

પણ સવાસેર માટી ની ખોટ હતી કેટકેટલી દવાઓ કરાવી પથ્થર એટલા દેવ કર્યા પણ કોઈ સારા સમાચાર આવી રહ્યા નહોતા સાચા દિલથી માં મોગલ ને યાદ કરી ને માં મોગલ પાસે માથું નમાવીને બાધા રાખી માં મોગલે અરજ સાંભળી અને આજે બે દિકરી સાથે માં મોગલ ની કૃપાથી.

એક દિકરાનો જન્મ થયો છે માં મોગલ કાળા કળીયુગમાં હાજરા હજૂર છે સામંત બાપુ ના હાથમાં દીકરાને આપતા દંપતીએ ખુશી વ્યક્ત કરી સામંત બાપુએ દીકરાને હાથમાં લેતા મા મોગલ ની આરાધના વિશ્ર્વાસ નું ફળ જણાવ્યું સાથે સામંત બાપુએ કહ્યું કે આ કોઈ ચમત્કાર નથી.

આ તમારો માતાજી પ્રત્યે નો સાચો વિશ્ર્વાસ છે સાચા દિલથી માં મોગલ ની પ્રાથના કરો કોઈનું ખોટું ના કરો ગરીબ નિરાધાર લોકોની મદદ કરો માં મોગલ ખાને ખુટવા નહીં દે આપના સંસાર માં હંમેશા સુખનો છાંયો રહેશે ભક્તિ કરો પણ અંધશ્રદ્ધા ના રાખો શ્રદ્ધા રાખો વિશ્વાસ રાખો અને.

હંમેશા સારા કાર્ય કરતા રહો આજે મને ખુશી છે મા મોગલ ની કૃપાથી દેવ જેવા દીકરાનો જન્મ થયો છે ભગવાન તમને ઘણું જીવાડે કહી સામંત બાપુ એ માં મોગલ નો જય કાર બોલાવ્યો હતો આપજો માં મોગલ ને માનતા હોવો તો માં મોગલ લખી ને આ પોસ્ટને શેર જરુર કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *