સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના શાનદાર અભિનય થી દર્શકો ના દિલ જીતી ખુબ લોકપ્રિયતા મેળવનાર અભિનેત્રી પુજા હેગડે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ ખુબ નામના મેળવી રહી છે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોહે જો દડો હાઉસ ફુલ 4 જેવી ફિલ્મો થી ખુબ લોકચાહના મેળવનાર.
પુજા હેગડે આ દિવસોમાં પોતાની આવનારી ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાન ને લઈને ખુબ ચર્ચાઓ માં છે ગયા વર્ષે રીલીઝ થયેલી રણબીરસિંહ સાથેની ફિલ્મ સર્કસ અને પ્રભાસ સાથેની રાધે શ્યામ ફ્લોપ જતા પુજા હેગડે હવે પોતાના ફિલ્મી કેરિયરને બચાવવા ભાઈજાન સલમાન ખાન પાસે પહોંચી છે.
કિસી કા ભાઈ કિસી કી જાન ફિલ્મ ના શુટિંગ દરમિયાન પુજા હેગડે અને સલમાન ખાન ની ડેટિંગની ખબરો ખુબ જ ચર્ચાઓમાં હતી સલમાન ખાન ઘણી વાર રેસ્ટોરન્ટ બહાર અને પાર્ટીમાં પુજા હેગડે સાથે રોમેન્ટિક અંદાજમા જોવા મળ્યા હતા એટલું જ નહીં પુજા હેગડે એ પોતાનો.’
જન્મદિવસ પણ સલમાન ખાન સાથે શુટીંગ સેટ પર ઉજવ્યો હતો પોતાની 26 વર્ષ ની ઉંમરે પુજા હેગડે ના દિલમાં 56 વર્ષના સલમાન ખાન વશી ગયા છે સલમાન ખાન ની પસંદ નું પુજા હેગડે ખુબ ધ્યાન રાખતી જોવા મળી હતી તાજેતરમાં પુજા હેગડે ગુલાબી રંગના સ્ટાઈલીશ આઉટફીટ માં.
સલમાન ખાન સાથે ફિલ્મ ના પ્રમોશન મા પહોંચી હતી પોતાના વાળને બાંધી ને લાઈટ મેકઅપ માં પુજા હેગડે એ મીઠી સ્માઈલ સાથે ચાહકોને દિવાના બનાવ્યા હતા ખુલ્લું ગુલાબી જેકેટ પહેરીને પુજા હેગડે એ પોતાના ભરાવદાર મદમસ્ત નિતંબો ને ગુલાબના ફૂલ જેવી પેટન ડીઝાઈન માં કવર કરેલા હતા.
સાથે પૂજા હેગડે એ ટાઈટ પેન્ટ પહેરીને પોતાનું બોલ્ડ ફીગર ફોન્ટ કરી માદક અદાઓ સાથે પોઝ આપ્યા હતા સલમાન બ્લેક ટીશર્ટ અને બ્લેક પેન્ટ માં જોવા મળ્યા હતા તો પુજા હેગડે રોમેન્ટિક અંદાજમાં સલમાન ની સાથે હાથો માં હાથ નાખીને પોઝ આપી રહી હતી તો સલમાન પણ પુજાની કોમળ કમર ને પોતાના હાથોથી પકડીને.
આગળ વધી રહ્યા હતા બંને વચ્ચે પ્રેમના ખીલેલા ફૂલ દેખાઈ આવતા સલમાન ખાન ના ચાહકોમાં ખુશી ની લહેર પ્રસરી જવા પામી હતી આખરે સલમાન ખાન ફરી પ્રેમમા પડી પુજા હેગડે ને પોતાના દિલની રાણી બનાવી ઘર માં પત્ની ની જગ્યા આપી શકે છે એવી કમેન્ટ વચ્ચે ચાહકો નો ભરપુર પ્રેમ દેખાઈ આવતો હતો.