અત્યારનો સમય એવો આવી ગયો છેકે માણસ કરતા જાનવર વધારે વફાદાર હોય છે પણ જયારે વાત કૂતરાની આવે તો એના જેટલું કોઈ વફાદાર હોઈજ ના શકે જયારે જોયું જાય તો માણસનું વફાદાર જાનવર કૂતરોજ હોય છે આ બન્ને વચ્ચે ત્યારેજ સબધ સારો બને છે જયારે માણસ કૂતરાંને પાળે છે મિત્રો અત્યારે સુશાંતસિંહ રાજપૂત આપણી જોડે નથી પરંતુ એમને ગમતો કૂતરો ફજ આપણી સાથે છે.
આ ફજ ડોગ સુશાંત સાથે હમેશા રહેતો હતો વચમાં સમાચાર હતા કે સુશાંતનો કૂતરો ગુજરી ગયો છે પણ તમને જણાવી દઈએ કે આ ખોટા સમાચાર છે આવું કંઈ નથી સુશાંત સિંહનો પ્રિય ડોગી હજુ પણ જીવંત છે અને તેના માલિકને યાદ કરીને રોજ જીવે છે સુશાંત સિંહના ગયા પછી તેના ડોગી લવરોની ઘણી તસવીરો અને વીડિયો તેના માલિક સુશાંત સાથે વાયરલ થયા હતા.
શુશાંતસિંહનો આ પ્રિય ડોગી હતો જેની સાથે ઘણીવાર શુશાંત મસ્તી કરતો પણ સુશાંતના અવસાન પછી એક સમાચાર આવ્યા હતા કે ફજ કંઈ ખાતો નથી કે પીતો નથી તે તેના માલિકની યાદમાં શાંત જગ્યાએ બેઠો છે એક માહિતી પછી જાણવા મળ્યું કે ફજ સુશાંતની બહેન સાથે છે અને તે એકદમ સ્વસ્થ છે પરંતુ ઘણી વખત તે દરરોજ સુશાંતને યાદ કરીને રડે છે.