અમિતાભ બચ્ચનને મહાનાયક કહેવામાં આવે છે કારણ કે એમને શાનદાર ફિલ્મી પેઢી દર પેઢી લોકોનું મનોરંજન પૂરું પડ્યું જે આજ પણ મનોરંજન પૂરું પાડી રહ્યા છે આજ પણ એમની ફિલ્મો જોવા માટે એમના ફેન તૈયાર હોય છે કહેવાયછે કે જયારે અમિતાભ એમના કરિયરના ટોપ સ્ટેજ ઉપર હતા ત્યારે હરેક કલાકાર નાના લગતા હતા.
આ સ્ટેજ હાંસિલ કરવામાં અમિતાભ બચ્ચને બહુ સંઘર્ષ કર્યો હતો અમિતાભે અનેક મોટા સ્ટારો સાથે કામ કર્યું છે એમાંથી એક અભીનેતા હતા રિશી કપૂર જેમને અમિતાભ સાથે અનેક હિટ ફીલ્મો આપી છે પરંતુ અમિતાભને અનેક અભિનેતાઓ સાથે ખેચતાણ થઈ છે જેમાંથી એક હતા રિશી કપૂર મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે પહેલા એક્શન હીરોની બહુ ડિમાન્ડ હતી એના લીધે અમિતાભને સારી ફિલ્મો મળતી હતી.
રિશી કપૂરે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે અમિતાભ બચ્ચનને ઘમંડ છે અને એમની સાથે ફિલ્મ કરીએ તો પુરી ફિલ્મનો શ્રેય અમિતાભને જાય છે જેમાં સાઈડ હીરોને લોસ પડતી હતી વધુમાં કહે છે એ સમયે રોમાન્ટિક હીરોની માંગ ઓછી હતી એટલે અમારે વધુ મહેનત કરવી પડતી હતી અમિતાભ એકશન હીરો હોવાથી વધુ લાભ એમને મળતો હતો.
આ બધી હકીકત પોતે ઋષિ કપૂરે જણાવી હતી જેના લીધે આજ સુધી ઋષિ કપૂર અમિતાભ સાથે કામ કરવાનું પસંદ કરતાં ન હતા બીજા ગણા કારણો છે જેના લીધે અમિતાભ સાથે તેઓ કામ નથી કર્યું પણ એ કઈ મોટા નથી દરેક સ્ટાર કોઈને કોઈ ફિલ્મ સાથે જોડાયેલા હોય છે જેથી બંને જોડે કામ નથી કરી શકતા પણ મુખ્ય કારણ જે હતું એ તેમણે પોતે જણાવેલું હતું.