ટીવી સીરિયલ પર કાવ્યાના નામે જાણીતી એક્ટર મદાલસા શર્મા સોસીયલ મિડીયા પર ખુબ ફેમસ છે સીરીયલ અનુપમા માં કાવ્યા નું પાત્ર ભજવનાર મદાલસા શર્મા બોલીવુડ ના સુપરસ્ટાર મિથુન ચક્રવર્તી ના દિકરાની પત્ની છે જોકે એમની લોકોમાં એક આગવી ઓળખછે તે સિરીયલ અનુપમા માં પોતાના.
અભિનય થી જાદુ ચલાવી રહી છે સાથે હમણાં જ એમનો એક વિડીઓ વાઈરલ થયો છે જેમાં એમને દેશી પોષાક પહેરી પોતાની સુંદરતા નો દિલદાર કરાવતો ડાન્સ કર્યો છે એશ્વર્યા રાયના આ સોગં પર નાચતા આ વિડીઓને લોકોએ ખુબ પ્રેમ આપ્યોછે આ વિડીઓ પર હજારો લાઈક સાથે પ્રેમભરી.
કોમેન્ટ નો વરસાદ થયોછે આ વિડીઓ માં એ ખુબ સુંદર દેખાઈ રહી છે વાસ્તવિક જીવનમાં એ મહાઅક્ષય ચક્રવર્તી ની ધર્મ પત્ની છે અને એ પોતાના અંગત જીવન કરતા શુટિંગ સેટના ફોટાઓ વધારે મુકવાનુ પસંદ કરે છે મદાલસા શર્મા વર્ષોથી અભિનય ક્ષેત્રે છે પહેલા મોડેલ રુપે અભિનય.
જગતમાં પગ મુકનાર આજે સીરીયલ સાથે મોડેલ પણછે તો મહાઅક્ષય પણ અભિનેતા છે બંગાળી સાથે હીન્દી ફિલ્મો માં પણ કામ કરી ચુક્યા છે આમ પુરો પરીવાર અભિનય જગતમાં સમાયેલો જોવા મળે છે એક્ટરના સામે આવેલ આ વિડિઓને અત્યાર સુધી લાખોમાં વ્યુ મળી ચુક્યા છે.