બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પહેલી વાર એવી ફિલ્મ નું નિર્માણ થવા જઈ રહ્યું છે જેમાં 80 ના દશકા ના 4 સુપરસ્ટાર એક સાથે અભિનય કરતાજોવા મળશે અને આ કલાકારો છે સની દેઓલ જેકી શ્રોફ મિથુન ચક્રવર્તી અને સંજય દત્ત આ પહેલા ક્યારે આ ચારે અભિનેતાઓ એક ફિલ્મમાં જોવા મળ્યા નથી આ અભિનેતાઓએ એકબીજા સાથે કામ જરૂર કર્યું છે.
પરંતુ ચાર સુપર સ્ટાર એક પણ ફિલ્મોમાં એક સાથે જોવા મળ્યા નથી જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક ઇતિહાસ હશે અને આ ફિલ્મ નું નામ બાપ સાભંડવા મળ્યું છે નિર્દેશક વિવેક ચૌહાણના નિર્દેશન માં આ ફિલ્મ બનવા જઈ રહી છે જે ખુબ ખાશ છે એક તરફ જ્યારે બોલીવુડ ફિલ્મ અભિનેતા સની દેઓલ પોતાની આવનારી ફિલ્મ ગદર ટુ ના કારણે ખૂબ જ ચર્ચામાં આવ્યા છે.
એ વચ્ચે સની દેઓલ ની આ ફિલ્મ બાપનું પણ શૂટિંગ ચાલુ કરી દેવામાં આવ્યું છે અને આ ફિલ્મના શૂટિંગની ઘણી બધી તસવીરો પણ સામે આવી રહી છે જ્યારે દર્શકોને આ વિશે ખબર પડી ત્યારે દર્શકો ખૂબ જ ઉત્સાહમાં આવી ગયા છે અને આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તેઓ આ ચારેય સુપર સ્ટાર અભિનેતાઓને.
એક ફિલ્મમાં અભિનય કરતા જોવા માટે તલ પાપડ થઈ રહ્યા છે જ્યારે એક તરફ શાહરુખ ખાન આમિર ખાન જેવા ઘણા કલાકારો ની ફિલ્મો ફ્લોપ જઈ રહી છે એ વચ્ચે આ અભિનેતાઓની લોકપ્રિયતા હજુ અકબંધ છે આ ફિલ્મ ના મેકર આ ફિલ્મ પર પાણીની જેમ પૈસા વહાવીને આ ફિલ્મ ને.
બોક્સ ઓફિસ પર ધમાકેદાર બનાવવા માંગે છે આ ફિલ્મ નું બજેટ સુત્રો મુજબ 500 કરોડ થી વધારે રાખવામાં આવશે અને આ ફિલ્મ એક્સન થી ભરપુર દેશ ભક્તિ પર આધારીત હોય એવું સુત્રો મુજબ જણાવા મળ્યું છે જે ફિલ્મ માં દેશવિરોધી ગદ્વારો ને આ સુપરસ્ટાર ધુળ ચટાડતા જોવા મળશે.
આ ફિલ્મ આવનાર વર્ષમાં રીલીઝ થાય એ માટે ફિલ્મ મેકરો એ આ ફિલ્મની શુટિંગ ની તૈયારીઓ સાથે ફિલ્મ ની ટીમને કામે લગાડી દિધી છે વર્ષ 2023 ના અંત સુધીમાં ફિલ્મ બાપ થિયેટરો માં ધમાલ મચાવતી જોવા મળશે મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ થકી જરુર જણાવજો.