લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 14 વર્ષથી દર્શકોને પોતાની આગવી શૈલીના અભિનય થકી ખૂબ મનોરંજન કરાવી રહ્યો છે દર્શકોની પણ પહેલી પસંદ આ ટીવી શો છે જે ટીઆરપી લિસ્ટમાં સૌથી પ્રથમ નંબરે છવાયેલો છે તારક મહેતા શું ના દરેક પાત્રોને દર્શકો ખૂબ જ પસંદ કરે છે જેમાં ટપૂસેના પણ પોતાના.
અનોખા અંદાજમાં ખુબ ચાહના ધરાવે છે જેમાંથી આત્મારામ તુકારામ ભીડે ની દીકરી સોનુ નું પાત્ર ભજવનાર પલક સિંધવાની આ દિવસો માં સોસીયલ મિડીયા પર છવાયેલી રહે છે પલક સિંધવાની આ દિવસોમાં ગોવા વેકેશનની ટ્રીપ પર છે પલક સિંધવાની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેછે આ દરમિયાન તેને.
પોતાના ઈન્સ્ટ્રાગ્રામ પરથી બોલ્ડ લુક સાથે ની પોતાની કેટલીક તસવીરો અને વિડિયો શેર કરીને દર્શકોને ચોંકાવી દીધા છે જેમાં તે ખુબજ સોર્ટ અને ડીપનેક ડ્રેસીસ માં જોવા મળી રહી છે વાઈટ બેકલેસ આઉટફીટ માં હોટ અંદાજમા તેને માદક અદાઓ સાથે હોટલની બાલ્કની માં બીચ પાછડ ના દ્ર્શ્ય માં.
બોલ્ડ લુક સાથે પોઝ આપ્યો છે તેની અદાઓ પર ચાહકો મનમુકીને પ્રેમ વરસાવી રહ્યા છે તો એક વિડીઓમા તેને બિકીની પહેરીને બાઈક પર રાઈડ કરતા આખં મારીને ચાહકોને ઘાયલ કરી નાખ્યા છે તેના આ અંદાજ પર ફેન્સ પાગલ થયા છે તેની આ પોસ્ટ પર 1.50 લાખ થી પણ વધુ લાઈક અને.
કમેન્ટ જોવા મળી છે તારક મહેતા શો થી તેની લોકપ્રિયતા માં ગજબ નો વધારો થયો છે તેના ઈન્સ્ટ્રાગ્રામ પર 1 મિલીયન થી પણ અધિક ફોલોવર છે જે તેના હર અંદાજ પર ફિદા થઈ પ્રેમ લુટાવંતા રહે છે વાચંક મિત્રો આપનો પલક ના આ બોલ્ડ લુક વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ થકી જરુર જણાવજો.