દેશભરમાં ઠંડી નું પ્રમાણ વધી રહ્યું લોકો ઠંડી ના માહોલ માં બહાર નીકળવાનું ટાળે છે તાપણુ કરે છે તડકે બેસતા જોવા મળે છે એવી જ રીતે દાદિમા પોતાના પૌત્રને લઈને અગાસી પર બેઠા હતા કે કરુણ ઘટના બનતા આજુબાજુના લોકો પણ રડી પડ્યા હતા સમગ્ર ઘટના સુરતના સરથાણા વિસ્તારમાં વેલે યોગેશ્ર્વનગર સોસાયટીમાં થી સામે આવી છે.
રત્ન કલાકાર હિરેનભાઇ ના પરીવારમાં તેમના દાદીમા હીરેન ભાઈની દિકરા વણીને રમાડવા પોતાના ઘરની અગાસી પર વહેલી સવારે તડકા ના કારણે ગયા હતા અગાસી પર પૌત્ર રમી રહ્યો હતો આ દરમીયાન દાદીમાનું ધ્યાન ચુકતા જ પૌત્ર અગાસી પર થી નીચે પટકાયો હતી તેના માથા ના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી માસુલ ફુલ જેવા બાળકને.
સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યો હતો પરંતું તેનુ પ્રાણ પંખેરું ઉડી ગયું હતું દાદીમા ની એક ભુલના કારણે પૌત્રનો જીવ ગયો હતો સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો પરીવારજનો માં ખુબ જ દુઃખ ની લાગણીઓ પ્રસરી જવા પામી હતી દાદિમા પોતાના પૌત્ર ને આ સમયે ખવડાવી રહ્યા હતા.
એવી બાબતો સામે આવી હતી જે બાળક ની ઉમંર માત્ર દોઢ વર્ષ ની હતી તેના પિતા હિરેન ભાઈ એક રત્નકલાકાર છે હીરેન ભાઈએ ના ઘરમાં અનેક બાધાઓ માનતાઓ થી દિકરા નો જન્મ થયો હતો એ પણ છીનવાઈ જતા પરીવારજનો હૈયા ફાટ રુદન કરતા જોવા મળ્યા હતા આ ઘટના સામે આવતા લોકો પર ખુબ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે.