ગુજરાતમાં ખજુર ભાઈ ના નામે ઓળખાતા કોમેડિયન અભિનેતા નિતીન જાની પોતાના અભિનય કેરિયર ની સાથે સેવાકીય પ્રવૃતિઓ થકી ખુબ લોકપ્રિયતા ધરાવે છે ગરીબ લાચાર નિરાધાર વૃદ્ધ અશક્ત લોકોને અંદાજીત 250 થી વધારે રહેવા માટે મકાન બનાવી આપનાર ભણતર માટેનો નિરાધાર.
બાળકોનો ખર્ચો ઉપાડનાર હંમેશા સેવાકીય કાર્યો કરનાર ખજૂર ભાઈ પોતાના પરોપકરી કાર્યો માટે જાણીતા છે છેલ્લા પાચં દિવશ થી ગુજરાત અને મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલા તાપી જિલ્લાના કુકરવાડા ગામમાં એક પાડવી પરિવારના બે બાળકો જેવો પોતાના માતા પિતાની છત્રછાયા ગુમાવી.
નિરાધાર બનેલા જ છે અને જર્જિત મકાનમાં રહેતા હતા સાતમા ધોરણમાં અભ્યાસ કરતી દીકરી પૂજા અને ચોથા ધોરણમાં અભ્યાસ કરતો દીકરો મયુર જાતે રસોઈ બનાવી રહેતા હતા લાંબી બીમારીના કારણે માતાનો એક વર્ષ પહેલા અવસાન થયું હતું અને પિતા એક મહિના પહેલા જ બીમારીના કારણે.
પોતાના સંતાનોને છોડીને આ દુનિયામાં થી ચાલ્યા ગયા હતા માતાપિતાની છત્રછાયા ગુમાવેલા આ બાળકોની સહાયતા કરવા ખજૂર ભાઈ પહોંચ્યા દીકરી એ રડતા રડતા જણાવ્યું કે મારે ડોક્ટર બનવું છે અને જેમ મારા માતાપિતા નું અવસાન થયું બીમારીના કારણે એવી જ રીતે કોઈ અન્ય લોકોનું અવસાન.
ના થાય એ માટે હું ડોક્ટર બનવા માગું છું ખજૂર ભાઈ પણ બાળકોની સ્થિતિ જોતા ભાઉક થઈ ગયા હતા આ બંને બાળકો માટે તેમને મકાન બનાવવાની કામગીરી હાથ ધરી હતી અને તેમના તમામ અભ્યાસનો ખર્ચો પોતે ઉપાડવા ની વાત જણાવી હતી છેલ્લા પાંચ દિવસથી તેઓ બંને બાળકો માટે.
મકાન બનાવી રહ્યા છે આ દરમિયાન તેઓ જાતે બંને બાળકોની પસંદગીનો કલર પણ કરી રહ્યા છે મકાનમાં સંડાસ બાથરૂમ જેવી તમામ સુવિધાઓ સાથે કોમ્પ્યુટર ટીવી ફ્રીજ ની પણ વ્યવસ્થા ખજૂર ભાઈ ઊભી કરી રહ્યા છે લાઈટ કનેક્શન પાણીની સગવડ સાથે તમામ પ્રકારની શરતો અને બંને
બાળકોને મોબાઈલ ફોન સાથે સ્કૂલની તમામ ફી ખજૂર ભાઈ પર છે માત્ર આર્થિક મદદ નહીં પરંતુ ખજૂર ભાઈ પોતે ગામડામાં રહીને પોતાના હાથે આ મકાન ઊભું કરવામાં પોતાની ટીમ સાથે મહેનત કરી રહ્યા છે ખજૂર ભાઈની આ કામગીરી જો આપને પસંદ આવી હોય તો આપ પોસ્ટને શેર જરૂર કરજો મિત્રો.