બોલીવુડ અભિનેત્રી મોડેલ ડાન્સર રાખી સાવંત પોતાની પર્સનલ લાઈફને લઈને ખૂબ વિવાદોમાં જોવા મળે છે થોડા સમય પહેલા રાખી સાવંતે પોતાના સાત મહિના પહેલા કરેલા નિકાહનો ખુલાસો મીડિયા સામે કર્યો હતો તેને પોતાના નિકાહ ની તસ્વીરો અને વિડિયો રજુ કરતા જણાવ્યું હતું કે સાત મહિના પહેલા ને.
આદિલ દુલાની ખાન સાથે મુસ્લિમ ધર્મ અંગીકાર કરીને નિકાહ કર્યા હતા જેનું કોર્ટ મેરેજ સર્ટિફિકેટ પણ છે પરંતુ આદિલ દુરાની ખાન મને દગો આપી રહ્યો છે અને તે કોઈ અન્ય છોકરી સાથે પ્રેમ લીલા કરી રહ્યો છે એ વચ્ચે રાખી સાવંત ની માતાનું દેહાંત થતાં આદિલ દુરાની ખાન રાખી સાવંતના દોઢ કરોડ રૂપિયા.
બિઝનેસ માટે નું કહીને સેરવી અને અન્ય છોકરીની સાથે રહેવા ચાલ્યો ગયો ત્યારબાદ રાખી સાવંતે તે છોકરીની તસવીરો અને તેનું નામ તન્નુ જાહેર કરતા જ આદિલ રાખી સાવંતને મારવા ઘેર પહોંચ્યો અને રાખી સાવંતને માર મારતા રાખી સાવંત તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી આદિલ દુરાની ખાનની.
પોલીસે ધડપકડ કરી થોડો સમય બાદ તે જામીન પર બહાર આવી ગયો છે ત્યારે તાજેતરમાં રાખી સાવંતે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આદિલ પર એક બાદ એક આરોપ સામે આવતા રહે મૈસુર માંથી મારા પતિ આદીલ દુરાની ખાન પર રેપ કેશ પણ સામે આવ્યો છે શું કર્યું છે.
આદિલ એક બાજુ રેપકેશ છે તો બીજી તરફ પ્રેગ્નન્સી ની ખબર છે રાખી સાવંતે વધુ જણાવ્યું કે બેંગલોર અને મૈશુરમા મારા પતિ આદીલ દુરાની ખાને બીજા પણ લગ્ન કરેલા છે જે ડોક્યુમેન્ટ પણ મારી પાસે આવ્યા છે જેની જેની સાથે આદિલે લગ્ન કર્યા છે તે બધી છોકરીઓ મારી પાસે આવીને મને મળે.
તેવું હું ઈચ્છું છું જેને રેપ કેસ કર્યૌ છે તે છોકરી ને પ્રેમન કરીને લગ્નનુ પણ વચન આપ્યું અને તેને પણ મારી જેમ તરછોડી દિધી તે હોટલમાં ગયા હતા તે વિડીઓ પણ વાઈરલ થયા છે આદિલ ખાન સાથે લગ્ન ના એક બે મહીના બાદ મને ખબર પડી કે તે દોખેબાજ છે પરંતુ હું એમને મોકો આપતી રહી કેછે બદલાઈ જાય.
હંમેશા તેમની ભુલો માફ કરતી રહી કારણ કે વારંવાર આદીલ દુરાની ખાન પવિત્ર પાક કુરાન પર હાથ રાખીને સોગંધ ખાતો હતો મને નથી લાગતું કે જે જે છોકરીઓ એ આદિલ પર કેશ કર્યો છે તેમને રહેમ કરવો જોઈએ આદિલને એના કર્મોની સજા મળવી જોઈએ રાખી સાવંતે એમ જણાવતાં દુઃખ વ્યક્ત કર્યું હતું.