Cli

દીપેશ ભાનના પરિવારની મદદે સૌમ્યા ટંડન મદદે આવી અને લઈ લીધી મોટી જવાબદારી, જાણો વિગતે..

Life Style

દીપેશ ભાનના મોત બાદ સૌમ્યા ટંડને એમની પત્ની અને બાળકોને એક મોટું વચન આપ્યું છે 23 જુલાઈ એ ભાભીજી ઘર પેહૈ ના માલખાન સિંગના અચાનક થયેલા નિધને બધાને ભાવુક કરી દીધા છે દીપેશ પોતાની પાછળ પોતાની પત્ની અને 18 મહિનાના છોકરાને છોડી ગયા છે દિપેશના નિધન બાદ બધા એજ વિચારી રહ્યા છેકે દિપેશના.

પરિવારનું શું થશે દિપેશની પત્ની એ હાઉસ વાઈફ છે પરંતુ દિપેશની પત્નીને જોઈંએ સૌમ્યા ટંડનનું દિલ ઉભરી આવ્યું છે અને એમની મદદ કરવાને લઈને એક વચન આપી દીધું છે સૌમ્યા ટંડને એક વિડિઓ શેર કરીને કેપશનમાં લખ્યું આ વિડિઓ બનવતા સમયે અમે ઘણી મસ્તી કરી હતી હું ખુદને નસીબદાર માનું છું કારણ મારી જોડે દિપેશની સુંદર યાદો છે.

સૌમ્યા ટંડને આગળ કહું તમારી સાથે કામ કરવાર સાથે સારો વ્યવાર રાખો કારણ જિંદગી બહુ નાની છે યાદો જ પાછળ છૂટી જાય છે દીપેશ તમે હંમેસા યાદોમાં રહેશો ત્યાં પહોંચીને કાકા કાકીને મળો તો એમને અમારા પ્રણામ કરજો તમે હસતા રહેજો હું પુરી કોશિશ કરીશ કે અહીં તમારી પત્ની અને પુત્રની સાથે રહું.

સૌમ્યા ટંડન સૌથી પહેલા દીપેશની પત્ની અને એમના પુત્રની મદદ માટે આગળ આવી છે ખબર છેકે બીજા સ્ટારોએ પણ મદદ માટે હાથ આગળ વધાર્યો છે દીપેશે લોકોને ખુબ હસાવ્યા છે હવે એમના પુત્ર પત્નીની જવાબદારી આ સમાજે બને છે આશા છેકે લોકો આ રીતે દિપેશની પત્ની અને પુત્ર માટે ઉભા રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *