Cli

જે દિવસે બાળકનો જન્મ થયો તેના બીજા દિવસે એવી ઘટના બની, ઘરે કોઈ કમાનાર નહીં, બેનની હાલત જાણી રડી પડશો…

Life Style Story Uncategorized

મિત્રો પોપટભાઈ એક એવું નામ જેઓ ગુજરાત ખૂણે ખૂણે જઈને લોકોની મદદ કરી રહ્યા છે એમની ટિમ પોપટભાઈ ચેરીટેબલ ફાઉન્ડેશન લાંબા સમયથી ગુજરાતમાં સેવા આપી રહ્યું છે ક્યારેક તેઓ એવા લોકોની મદદે આવે છે જેમનું આ દુનિયામાં કોઈ નથી જેમને કોઈ આગળ પાછળ કોઈ આશરો નથી એક એવાજ.

બહેનની મદદે પોપટભાઈ ટીમ આવી પહોંચી છે પોપટભાની ટીમને જાણકારી મળી હતી કે અમદાવાદમાં એક એવા બહેન તેઓ નિરાધાર હતા એમની રોજીરોટી માટે સહારો ન હતો પોપટભાઈ અહીં બહેનની મદદે આવે છે બહેન પોતાનું દુઃખ જણાવતા કહે છેકે મારુ નામ સંગીતાબેન સુનિલજી ઠાકોર તેઓ એમના અમદાવાદમાં.

એક ભાડાના મકાનમાં રહે છે મકાન પણ એવું હતું કે ત્યાં અંદર વરસાદને લીધે બધે પાણી પડતું હતું સંગીતાબેન પોતાનું દુઃખ જણાવતા કહે છેકે મારા પતિનું 6 મહિના પહેલા ખોટા વ્યસનોને કારણે નાની ઉંમરે નિધન થયું હતું એ પણ સંગીતબેનના પુત્રનો જન્મ થયો તેના બીજા દિવસે તેના પિતાને દુનિયા છોડી હતી છે અત્યારે પુત્ર 6 મહિનાઓ થયો છે.

પોપટભાઈ બહેનને સિલાઈ મશીન લઈ આપે છે 6 મહિના સુધી રાશન કીટ પણ આપે છે જણાવી દઈએ સિલાઈ મશીન અને રાશન કીટ અમદાવાના નિકોલના રહેવાશી ધારાબેન દીપકભાઈ રૂદાણી અને શારદબેન હિંમતભાઇ રૂદાણી અને એમના પરિવાર તરફથી આપવામાં આવ્યું હતું મિત્રો પોપટભાની ટીમના સારા કામને શેર કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *