Cli
why rishi kapoor against rajesh khanna

રાજેશ ખન્નાને કઈ વાતની સજા રિશી કપૂરે આપી હતી ! કેમ નતા કરતા વાત…

Bollywood/Entertainment Breaking

બૉલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં પ્રથમ સુપરસ્ટારનો દરરજો મેળવનાર રાજેશ ખન્ના એકજ હતા તેઓ ભલે અત્યરે આપણી જોડે નથી પરંતુ એમની જિંદગીથી જોડાયેલ અનેક કિસ્સા અત્યારે પણ યાદ કરવામાં આવે છે આ ઈન્ડસ્ટ્રીઝમાં અનેક સુપરસ્ટાર આવ્યાને ગયા પણ રાજેશ ખન્ના જેવું હુનર બીજા કોઈમાં જોવા મળતું નથી.

હિન્દી ફિલ્મ જગતમાં એમને સારું નામ બનાવ્યું હતું એમને આગળ વધીને ક્યારેય પાછળ જોયું નથી એમની ફિલ્મીસફર દરમિયાન ઘણી હિટ ફિલ્મો આપી છે કહેવાય છેકે એમનું માર્કેટ એવું હતું કે એમની ગાડી થી ઉડેલી ધૂળથી છોકરીઓ એમના નામનું સિંદૂર ભરતી હતી આવો કોઈ ભાગ્યેજ સુપરસ્ટાર હશે કે જેની આટલી લોકચાહના હોય.

પરતું રાજેશ ખન્નાની જિંદગી હમેશા વિવાદોથી ભરેલી રહી છે બોલીવુડમાં અન્ય અભીનેતાઓ સાથે સારો સબંધ રાખવા વાળા અભિનેતા ક્યારે એમના વિરોધી અભિનેતા પણ હતા એ વિરોધી અમિનેતાની વાત કરીએ તો રિશી કપૂર રાજેશ ખન્નાને બિલકુલ પસંદ કરતા ન હતા આ રાજેશ ખન્નાને નાપસંદ કરવાનું કારણ રિશી કપૂરે એમની પુસ્તક ખુલમ ખુલ્લામાં જણાવ્યું છે.

રિશી કપૂરે એ પુસ્તકમાં જણાવ્યું હતું કે રાજેશ ખન્નાને નાપસંદ કરવાનું કારણ એમણે મારી અભિનેત્રી લઈ લીધી હતી એમને એ સમયે એમની સાથે લગ્ન પણ કર્યા હતા રિશી કપૂર આગળ જણાવે છેકે મને આ વાતનુ બહુ દુઃખ લાગ્યું હતું છતાં પણ મેં એમની સાથે ઘણી ફિલ્મો કરી હતી ભલે હું એમની સાથે ફિલ્મો કરતો પણ એ મારા નજીકના દોસ્ત તેઓ નહતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *