પ્રેગન્સીની જાહેરતના 1 દિવસ બાદજ આલિયા ભટ્ટ લોકો પર ભ!ડકતા જોવા મળી રહી છે આલિયાએ એ લોકોને સણસણતો જવાબ આપ્યો છે જેમણે આલિયાની પ્રેગન્સી પર સવાલ ઉઠાવ્યા છે હકીકતમાં જ્યારથી જાણવા મળ્યું છેકે આલિયા ભટ્ટ પ્રેગ્નેટ છે ત્યારથી મીડીયામાં આલિયાની ખબરો છવાઈ રહી છે.
અહીં કેટલાય લોકો કહી રહ્યા છેકે લગ્નના 2 મહિનામાં કોઈ પ્રેગ્નેટ કંઈ રીતે થઈ શકે ત્યારે કેટલાક લોકોએ તો કહ્યું છેકે આલિયા લગ્ન પહેલા જ પ્રેગ્નેટ હતી અને હાલમાં એક ખબર આવી કે આલિયા યુકેમાં એક હોલીવુડ ફિલ્મની શૂટિંગ કરી રહી છે શૂટિંગ પત્યા પછી જુલાઈમાં પતિ રણબિર યુકેમાં લેવા જશે અને મુંબઈ એરપોર્ટમાં સુરક્ષિત લઈ આવશે.
આ બધું સહન ન થતા એલિયા ભટ્ટે એક પોસ્ટ શેર કરતા લખ્યું અમે અત્યારે પણ લોકોના મગજમાં રહીએ છીએ હજુ પણ પિતૃસત્તા દુનિયામ જીવી રહ્યા છીએ તમારી જાણકારી માટે જણાવી દવ કંઈ ડીલે નથી થયું કોઈએ મને લેવા આવવાની જરૂર નથી હું એક મહિલા છું નહીં કોઈ પાર્સલ અને મારે આરામની પણ બિલકુલ જરૂર નથી.
પરંતુ એ જાણીને સારું લાગ્યું કે તમારી જોડે ડોક્ટરનું સર્ટીફિકેશન હશે અત્યારે 2022 ચાલી રહ્યું છેતો શું તમે આવા વિચારોથી બહાર નીકળી નથી શકતા અને હવે મારો શોર્ટ તૈયાર છે આમ તો આલિયા ભટ્ટ ખાસ કરીને ગુસ્સે નથી થતી પરંતુ અહીં લોકોના મેણાં સહન ન થતા લોકોને જવાબ આપી દીધો હતો.