ટેલિવિઝનના સૌથી પોપ્યુલર સો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં શોને લઈને મોટી ખબર આવી રહી છે અત્યાર સુધી શોને કેટલાય લોકો છોડીને જઇ ચુક્યા છે દયા ભાભી સોનુ ભીડે અંજલિ મહેતા ટપુ સોઢી સહિત કેટલાય લોકોએ શોને છોડી અલવિદા કહી દીધું છે પરંતુ હવે ખબર ફેલાઈ હતી દિલીપ જોશી પણ.
આ શોને છોડવાનાછે આ વાતની ખબર જયારે દિલીપ જોશીને પડી તેઓ ખુદ સામે આવ્યા ટાઈમ્સ ઓફ ઇન્ડિયા માં દિલીપ જોશીએ કહ્યું મને લાગે છે જયારેઆ શો સારો ચાલી રહ્યંછે તો કોઈ કારણ વગર આ શોને બીજા કોઈ માટે કેમ છોડવો જોઈએ મને શોના કારણે દર્શકોનો એટલો પ્રેમ મળ્યો છે.
અને હું એને કોઈ કારણ વગર બરબાદ કરવા નથી માંગતો શોનું ભાગીદાર બનવું મજેદારછે હું જ્યાં સુધી આનો આનંદ લઈ રહ્યો છું ત્યાં સુધી શો કરતો રહીશ જે દિવસે મને લાગશે હું શોનો આનંદ નથી લઈ રહ્યો એ દિવસે આગળ વધી જઈશ જણાવી દઈએ તારક મહેતા શો પહેલો એવો શો હશે જેને.
ઘરડા જવાન બાળકો બધા પસંદ કરે છે આજકાલની યંગ જનરેશન શોને બહુ પસંદ કરે છે ખાસ કરીને દિલીપ જોશી જે રીતે જેઠાલાલનો રોલ નિભાવે છે તેવો રોલ કદાચ કોઈ ન નિભાવી શકે દિલિપ જોશી કદાચ ક્યારેય પણ શોને છોડ઼ેસે તો શોનો છેલ્લો એપીસોડ હશે તેમ કહી શકાય મિત્રો તમારે શું કહેવું છે આના વિશે.