Cli
સુનીલ શેટ્ટી ના મજાક પર ગ્રેટ ખલીએ હાથ નું બાવડું બતાવતા આપ્યો જવાબ...

સુનીલ શેટ્ટી ના મજાક પર ગ્રેટ ખલીએ હાથ નું બાવડું બતાવતા આપ્યો જવાબ…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મો માં એક લાંબા સમય સુધી દમદાર અભિનય થી લોકપ્રિયતા મેળવ્યા બાદ હવે સુનીલ શેટ્ટી હવે સલમાન ખાનની જેમ શો હોસ્ટ કરવા માટે તૈયાર થયા છે સુનીલ શેટ્ટી હવે ભારતનો પ્રથમ એમએમએ રિયાલિટી શો હોસ્ટ કરવા માટે જઈ રહ્યા છે એમ એક્સ પ્લેયર પર Kumite 1 Warrior Hunt શો શરૂ થઈ રહ્યો છે.

આજે શો લોન્ચ કરવા માટે ની ઇવેન્ટ નું આયોજન થયું હતું જેમાં સુનીલ શેટ્ટીની સાથે મહાવીર ફોગાટ અને ધ ગ્રેટ ખલી પણ હાજર હતા આ દરમિયાન નો સોશિયલ મીડિયા પર એક વિડીયો ખૂબ જ વાયરલ થયો છે જેમાં સુનીલ શેટ્ટી ધ ગ્રેટ ખલી સાથે મસ્તી કરતા જોવા મળે છે જેમાં સુનીલ શેટ્ટી ખલીનો હાથ ઊંચો કરીને જણાવી.

રહ્યા છે કે એ હાથ મુજે દે દે ઠાકુર ખલી પણ મનમાં હસવા લાગે છે અને આ દરમિયાન સુનીલ શેટ્ટી જ્યારે ખલી નો હાથ પકડે છે ખલી પોતાના હાથને મજબૂત કરીને બોડી દેખાડતા જોવા મળે છે સુનીલ શેટ્ટી હસતા હસતા કહે છે ખલી સર ને અમારી ઉંચાઈ જોવા જમીન પર સુવુ પડશે તેઓની બાજુમાં ઉભા રહીશું તો.

અમે દેખાશુ પણ નહીં આ વાત પર ખલી હસી પડે છે બંનેની આ મસ્તીનો અંદાજ લોકો ખુબ પસંદ કરી રહ્યા છે તાજેતરમાં સુનીલ શેટ્ટી પોતાની દીકરી અથિયા શેટ્ટી ના લગ્ન ભારતીય ક્રિકેટર કે એલ રાહુલ સાથે કરીને બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પરત ફર્યા છે તેઓ પ્રથમવાર કોઈ શો ને હોસ્ટ કરતા જોવા મળશે.

આ દરમિયાન ભારતના એવા લોકો જેઓ સખત મહેનત થી જીવનમાં સફળતા નું મુકામ પ્રાપ્ત કરી શક્યા છે એમના જીવન પરથી લોકોને કેવી રીતે પ્રેરણા મળે એ સાથે યુવા કારકિર્દી ને પ્રાધાન્ય આપીને ધ ગ્રેટ ખલી જેવા કુશળ ઉમદા લોકોનું જીવન ચરીત્ર અભિવ્યક્તિ કરવાનો વિષય મુખ્ય રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *