બોલીવુડના દિગ્ગજ અભિનેતા સલમાન ખાન ના ઘેર મુંબઈ પોલીસ પહોંચી છે એમના પર કોઈ આરોપ નથી પરંતુ લોરેન્સ
બિસ્નોઈ નામના શખ્સે જે સિંધુ મુછે વાલા હત્યા કેસમાં સામેલ હતો એને સલમાન ખાનને પણ મોતને ઘાટ ઉતારવાની ધ!મકી આપી હતી સલમાન ખાનના.
ઘરને ટાર્ગેટ કરીને લોરેન્સ ગેંગનો શૂટર કપિલ પંડિત જેને પંજાબ પોલીસે ગિરફ્તાર કર્યોછે એ થોડા સમય પહેલા સલમાન ખાનના ઘરની બહાર સલમાનના પરિવાર પર નજર રાખી રહ્યો હતો એ ક્યારે બહાર નીકળે છે ક્યાં જાય છે શું કરે છે આ બધી માહિતી નોટ.
કરતો હતો સલમાન ખાનના પિતા ને એક ચિઠ્ઠી પણ મળી આવી હતી આ બધી બાબતો અને સલમાન ખાનને મળેલી ધ!મકીના કારણે મુંબઈ પોલીસ સલમાન ખાનના ઘેર પહોંચી હતી અને સુરક્ષા વધારી દીધી હતી સાથે કપિલ પંડિત ની પૂછપરછ પણ કરી હતી સલમાનને.
સિંધુ મુસેવાલા જેવું હાલ કરીશું એવી ધ!મકી આપવામાં આવી હતી હાલ મોટા પ્રમાણમાં સલમાન ખાનના ઘર પર પોલીસનો કાફલો ખડકી દેવાયો છે વાચકમિત્રો આ મામલે તમે શું કહેશો તમારી પ્રતીક્રિયા અમારી પોસ્ટમાં કૉમેન્ટ કરીને જણાવી શકો છો અને પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.