બોલીવુડના સુપરસ્ટાર અભિનેતા જેવો એ ઘણી બધી ફિલ્મો થતી લોકોના દિલમાં સ્થાન પ્રાપ્ત કર્યું જેઓએ 90 ના દસકામાં એક થી એક હીટ ફિલ્મો આપી હતી આજે પણ તે બોલીવુડ અભિનય સાથે સંકળાયેલા છે આજે આપણે અભિનેતા મિથુન ચક્રવર્તી ના અંગત.
જીવન વિશે વાત કરીશું મીથુન ચક્રવર્તી એ અભિનેત્રી એલીના સાથે પહેલાં લગ્ન કર્યા લગ્ન કર્યાના ચાર મહિના બાદ અભિનેત્રી એલીના એ મિથુન ચક્રવર્તીને છૂટાછેડા આપી દીધા અને આરોપ લગાડ્યા હતા કે મિથુન પોતાની જિંદગીમાં રહેલા વ્યક્તિઓને પબ્લિસિટી માટે ઉપયોગ કરે છે.
એ ગમે એટલા મોટા અભીનેતા બની જાય તો પણ હું એની સાથે રહેવા તૈયાર નથી ત્યારબાદ મિથુન ચક્રવર્તી ફિલ્મ ખ્વાબ ના શૂટિંગ સેટ પર અભિનેત્રી યોગીતા ના પ્રેમમાં પડ્યા યોગીતા પરિણીત હતી એ ફેમસ એવા કિશોરકુમાર ની ત્રીજી પત્ની હતી યોગીતા એ કિશોરકુમારને.
છોડીને મિથુન ચક્રવર્તી સાથે લગ્ન કર્યા કિશોરકુમાર એ મિથુન ચક્રવર્તીના એક પણ ફિલ્મમાં પોતાના ગીત આપવાનો ઇન્કાર કર્યો કિશોર કુમારના મીથુન ચક્રવર્તી સાથેના કટાક્ષ ભર્યા સંબંધો થી આજે પણ મિથુન ચક્રવર્તીના એક પણ ફિલ્મોમાં કિશોર કુમાર ના સોંગ નથી.
ત્યારબાદ મિથુન ચક્રવર્તી પોતાના ફિલ્મી સફરમાં બોલીવુડ અભિનેત્રી શ્રીદેવીના પ્રેમમાં પડ્યા અને એ બંનેનું લવઅફેર ખૂબ લાંબો સમય સુધી ચાલ્યુ પરંતુ શ્રીદેવીને ખબર પડી કે યોગીતા ને છોડીને મિથુન મારી સાથે લગ્ન નહીં કરે એટલે એ બંનેનું બ્રેકઅપ થયું જોકે.
આ વાત યોગીતા જાણતી હતી અવારનવાર મિથુનની યોગીતા વચ્ચે ઝઘડાઓ થતા હતા પરંતુ પોતાના બાળકોને લઈને બંને અલગ ના પડ્યા મિત્રો મિથુન ચક્રવર્તીના ચાર બાળકો છે આજે મીથુન ચક્રવર્તી યોગીતા પોતાના પરિવાર સાથે જ રહે છે મિત્રો પોસ્ટ પસંદ આવે તો શેર કરવા વિનંતી.