Cli
મિત્રના લગ્નમાં ભાન ભૂલ્યા યુવકો, પીલે પીલે ગીત પર દા!રુની બોટલો સાથે ડાન્સ કર્યો, વિડિઓ આવતા જ...

મિત્રના લગ્નમાં ભાન ભૂલ્યા યુવકો, પીલે પીલે ગીત પર દા!રુની બોટલો સાથે ડાન્સ કર્યો, વિડિઓ આવતા જ…

Breaking

લોકો પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે અનોખી રીત વાપરતા હોય છે પરંતુ આ વચ્ચે વરરાજાની અનોખી રીત તેમને ભારે પડી છે સમગ્ર ઘટના રાજકોટ થી સામે આવી છે સહકાર રોડ પર ત્રણ દિવસ પહેલા નામચીન વ્યક્તિ રાયધન કુંભારવાડીયા ના ભાઈ વિજય નો રાત્રીના સમય વરઘોડો નીકળ્યો હતો વરઘોડામાં ડીજેના તાલે.

તેના મિત્રો દા!રૂની બોટલો હાથમાં રાખી અને ઝુમતા જોવા મળ્યા હતા સાથે દા!રૂ પીને ડાન્સ કરી રહ્યા હતા એટલું જ નહીં પરંતુ વરરાજા પણ બીજાના પરવાના વાળી બં!ધુક હાથમાં રાખી અને સીન સપાટા કરતો હતો સોશિયલ મીડિયા પર તેઓ વરઘોડાના ચાર વિડીયો વાયરલ થયા હતા ત્યાર બાદ રાજકોટ પોલીસ હરકતમાં આવી હતી.

વિજયના આ વરઘોડાના વીડિયોમાં આજ મેરે યાર કી શાદી હૈ પીલે પીલે ઓ મોરે રાજા પર વિજયના મિત્રો દા!રુના નશામાં ચકનાચૂર નાચતા હતા અને રૂપિયાના બંડલ ઉડાડતા હતા હાથમાં દા!રૂની બોટલો હતી અને દા!રૂની બોટલથી કોગળા કરતા દા!રૂની બોટલને હવામાં ઉડાડતા જોવા મળ્યા હતા રાજકોટ ના નામચીન.

રાયધન કુંભારવાડીયા ના ભાઈ વિજયનો વરઘોડો સહકાર રોડ 4 નંબર શેરી માંથી નિકડ્યો હતો સમગ્ર ઘટના ના વિડીયો સામે આવતા સૌપ્રથમ પોલીસે વરરાજા ને પકડ્યો હતો ભક્તિનગર પોલીસ સ્ટેશનના પી આઈ એમ એમ સરવૈયાએ રાયધન કુંભારવાડીયા ના ભાઈ વિજય ને પોતાની ટીમને પકડવાનો આદેશ આપ્યો હતો ત્ણ.

દિવસ પહેલા તેનું વાજતે ગાજતે ફૂલેકું નીકળ્યું હતું તેનું જાહેરમાં પોલેસે પોતાની સ્ટાઇલમા ફુલેકું કાઢ્યું હતું વિજય પોપટ બનીને પોલીસને બે હાથ જોડી કગરવા લાગ્યો હતો ભક્તિનગર પોલીસે તેના સાથી મિત્રો હિરેન પરમાર પ્રતીક પરમાર ધવલ મગન મારુ દામજી મયુર ભરવાડ ધર્મેસ અને નિતીન ખાંડેકાને ઝડપી લીધા હતા અને બધાને એક સાથે રાખી સરઘસ કાઢ્યું હતું અને.

જાહેર માં કાયદાનું ભાન કરાવ્યું હતું વરઘોડામાં વરરાજા ને રિ!વોલ્વર આપનાર જીતેન્દ્ર રાઘવ તલાવીયા નું નામ સામે આવતા પોલીસે તેના વિરુદ્ધ આર્મ એક્ટ નો ગુનો દાખલ કર્યો હતો આ મહેફીલ માં અજય ઉર્ફે જબરો પણ સામેલ હતો જેની પોલીસ શોધ કરી રહી છે પોલીસે તમામ લોકો પર ફરીયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *