સોનમ કપૂર બહુ જલ્દી માં બનવાની છે અત્યારે તેઓ પોતાના લંડન વાળા ઘરમાં રહે છે જ્યાં તે શોવર થયું આ મોકા પર સોનમે એક મોટી પાર્ટી રાખી હતી ત્યાં કેટલીયે મોટી હસ્તીઓ સામે થઈ હતી જ્યાં સોનમ કપૂરની બેબી શોવર કાર્યક્રમમાં એમની જગ્યાએ બીજું કોઈ લાઇમલાઇટમાં લઈ ગયું લાંબા વાળ ટૂંકી ડ્રેસ અને.
દાઢી સાથે પહચેલ આ વ્યક્તિની ચર્ચા લંડનથી લઈને ભારત અને પાકિસ્તાન સુધી થઈ રહી છે અહીં આ વ્યક્તિએ ત્યાં ગીતો પણ ગાયા અહીં આ વ્યકિતીના લુકની ચર્ચા જોવા મળી રહી છે અને તેના વિશે જાણવા આતુર છે હકીકતમાં આ વ્યક્તિનું નામ લિઓ કલ્યા છે અને તેને તમેં કોઈ નાની મોટી હસ્તી ન સમજતા.
કારણ આ એક બહુ મોટી હસ્તી છે સોનમ કપૂરે બેબી શોવર કાર્યક્રમને શાનદાર બનાવવા માટે લિયો કલ્યાણે બોલાવ્યા હતા લિઓ કલ્યા બ્રિટિશ પાકિસ્તાની સિંગર સોન્ગ રાઇટર અને મ્યુઝિક કમ્પોઝર છે લિઓ કલ્યા એક ગે આર્ટિસ્ટ છે તેઓ પોતાના અવાજને જાદુઈ રીતે ફેલાવવામાં જાણીતા છે.
લીઓએ 13 વર્ષની ઉંમરે ગીત ગાવાનું શરૂ કરી દીધું હતું પરંતુ એમની ફેમિલીને આ પ્રોફેશનને સપોર્ટ નતી કરતી એટલે કેટલાય વર્ષો સુધી તેઓ તેના પરિવાર વાળાથી છુપાઈને ગીતો ગાયા લિઓના મુજબ તમે બીજાના કહેવા મુજબ કરતા રહેશો તો કંઈપણ નહીં કરી શકો હાલમાં સોનમ કપૂરના બેબી શોવરમાં પહોંચેલ લિયો ચર્ચામાં જોવા મળી રહ્યા છે.