બોલીવુડે ફરીથી એકવાર હિન્દૂ ધર્મની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનું કામ કર્યું છે રણબિર કપૂરની ફિલ્મ બ્રહ્માશત્રના ટ્રેલરમાં એક એવી હરકત સામે આવી છે જેના પર બબાલ મચી ગઈ છે અહી ટ્રેલરમાં રણવીર કપૂરને મંદિરમાં રણબીર કપૂરની ચપ્પલ પહેરીને બતાવાયા છે બોલીવુડમાં હિન્દૂ ધર્મની ભવનાઓને.
ઠેસ પહોંચાડવાનો આરોપ પહેલાથી જ લાગતો આવ્યો છે પરંતુ વખતે તો હદ બાર થઈ ગયું છે બ્રહ્માશત્ર એક ધર્મ આધારિત ફિલ્મ છે અને તેના પર જ મોટી ભૂલ કરવાં આવી છે ટ્રેરલમાં બતાવ્યું છેકે રણવીર કપૂરની એન્ટ્રીમાં તેઓ મંદિર બાજુ ચપ્પલ પહેરીને ભાગતા જોવા મળી રહ્યા છે પછી તેઓ એ જૂતા પહેરીને મંદિરમાં જઈને ઘંટી પણ વગાડે છે.
એ સીન જોઈને ભાવનાઓ ભડકી ગઈ છે લોકોનું કહી રહ્યા છેકે એક બાજુ લોકો સાઉથ સિનેમાના સ્ટાર ભગવાનને સન્માન આપવા માટે આટલી નાની નાની વાતનો ધ્યાન રાખે છે અને એકબાજુ આ બૉલીવુડ છે જેમને આ વાતોથી કોઈ ફર્ક જ નથી પડતો મિત્રો આ મામલે તમે શું કહેશો પોસ્ટમાં કોમેંટ કરીને જણાવવા વિનંતી.