બોલીવુડથી લઈને ટેલિવિઝન સુધી અત્યારે લગ્નની ખુમારી ચડી છે અત્યારે ટીવી એક્ટર કરિશ્મા તન્ના લગ્ન કરી રહી છે 5 ફેબ્રુઆરીએ કરિશ્માના લગ્ન થવા જઈ રહ્યા છે કરિશ્માના લગ્નના પ્રસંગો ધામ ધુમથી શરૂ થઈ ગયા છે કાલે હલ્દી પ્રસંગ બાદ આજે કરિશ્માની મહેંદી પ્રસંગ છે એવામાં દરેક એ જાણવામાં લાગ્યા છેકે.
આખરે કરિશ્માનો પતિ છે કોણ અંકિતા લોખંડે અને મૌની રાયની જેમ કરીશ્મા તન્ના પણ બિઝનેશમેનથી લગ્ન કરી રહી છે અને આ બિઝનેશમેનનું નામ છે વરુણ બંગેરા અરબોની દોલત કમાનારા વરુણનું ભણતર કેનેડાથી થયું છે મુંબઈમાં એમનો બહુ મોટો રિયલ એસ્ટેટનો બિઝનેશ છે તેના શિવાય વિકી ક્રોપ.
કંપનીમાં તેઓ ડાયરેક્ટર છે વરુણનું તેની સાથે અન્ય કેટલીયે કંપનીઓમાં પણ ઇન્વેસ્ટમેન્ટ છે એમની થનાર કમાણી કેટલાય મોટા સુપરસ્ટારથી વધુ છે વરુણ અને કરિશ્માની મુલાકાત બંનેના નજકના ફ્રેન્ડ સુરેશ લોહિનાંની પાર્ટીમાં થઈ હતી તેના બાદ મુલાકાત મિત્રતામાં બદલી તેના બાદ બંનેને પ્રેમ થઈ ગયો કરિશ્મા અને વરુણ છેલ્લા દોઢ વર્ષથી.
એકબીજાને ડેટ કરી રહ્યા છે ગયા વર્ષ પૂરું થતાંજ બંનેએ સગાઇ કરી લીધી હતી પરિવાર અમે નજીકના મિત્રોની હાજરીમાં બંનેએ એકબીજાને અંગૂઠી પહેરાવી હતી અત્યારે તો વરુણ અને કરિશ્મા પોતાના લગ્નના પ્રસંગોમાં વ્યસ્ત છે પરંતુ આ ટીવી એક્ટરોએ બિઝનેસમેન પતિ જ કેમ પસંદ કર્યો એક મોટી સવાલ છે.