લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દર્શકો ખૂબ જ પસંદ કરે છે તારક મહેતા શો છેલ્લા 14 વર્ષોથી દર્શકોનુ મનોરંજન કરાવતો આવ્યો છે આ શો ની કહાની અને પાત્રો દર્શકો ની પહેલી પસંદ રહી છે આ શો માં ઘણી કહાનીઓ માં જોવા મળે છે કે લાંબી સ્ટોરી ના અંતમા ભલે.
કોઈ ખતરનાક ગુંડો હોય કે ગમે તેવા ઝગડાઓ હોય કે કોઈ અંગત અદાવતો હોય ચંપક ચાચા પોતાની ગાંધીવાદી વિચારધારા સાથે તેમના હદ્વય પરીવર્તન કરાવી ને કહાની ને સુખ મય ક્ષણો માં પરીવર્તીત કરે છે દરેક લોકો ચંપકચાચા ની વાત માને છે અને ખૂબ જ ભક્તિ ભાવ સાથે સંસ્કાર.
ભર્યા વર્તન સાથે તેઓ લોકોને સમજાવતા જોવા મળે છે સોસાયટીમાં લોકો તેમનો ખૂબ જ આદર કરે છે પરંતુ થોડા દિવસો પહેલા ચંપકચાચા ને શૂટિંગ દરમિયાન પગમાં ઈજા થઈ હતી આ કારણે તેઓ હાલમાં દેખાડવામાં આવતી સ્ટોરીમાં જોવા મળતા નથી આ સ્ટોરીમાં.
પોપટલાલ અને વિદ્યા ની કહાની દેખાડવામાં આવી છે જેમાં દરેક કહાની માં ચંપકચાચા લોકોનું હદ્વય પરિવર્તન કરતા હતા તેમની જગ્યાએ વિદ્યા પોતાના મા બાપનું હદ્વય પરિવર્તન કરતી જોવા મળે છે જો કહાનીમાં ચંપકચાચા હોત તો આ ગામ લોકો ગુસ્સામાં ગોકુલધામ સોસાયટીમાં.
ધસી આવ્યા હોત અને પોપટલાલને મારવા પહોંચ્યા હોત એ સમયે ચંપકચાચા પોતાની વાતોથી લોકોનું હદ્વય પરિવર્તન કરેત પરંતુ ચંપક ચાચા આ દિવસોમાં આરામ માં છે અને થોડા જ દિવસોમાં ફરી શો માં અભિનય કરતા જોવા મળશે મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.