બોલીવુડ સુપરસ્ટાર અમીરખાન ની દિકરી ઈરાખાને પોતાના બોયફ્રેન્ડ નુપુર શીખરે સાથે સગાઈ કરી લિધી છે સપ્ટેમ્બર 2022 માં સ્પોટ કોમ્પીટેશન બાદ નુપુર શીખરે એ ઈરાખાન ને પ્રેમનો એકરાર કર્યો હતો અને જાહેરમાં કિસ પણ કરી હતી ત્યારબાદ બંને વચ્ચે સગાઈની વાતો સામે આવવા લાગી અને.
તાજેતરમાં તેમની સગાઈ નું આયોજન કરવામાં આવ્યું જેમાં આમિર ખાન પોતાની બંને પત્ની રીના દત્તા અને કિરણ રાવ સાથે પહોંચ્યા હતા આ દરમિયાન ઈરાખાને શાનદાર રેડ ડીપનેક ગાઉન પહેરેલું હતું જેમાં તે ખુબ જ સુંદર અને ગ્લેમર લાગી રહી હતી તેના મદમસ્ત ભરાવદાર નિતંબો તેના લુક ને અત્યંત.
બોલ્ડ બનાવી રહ્યા હતા પરંતુ આ દરમિયાન પોતાના આ ગાઉનને લઈ ને ઈરાખાન શરમમાં મુકાઈ હતી ગાઉન સોલ્ડર લેશ હોવાના કારણે ખભ્ભા પરથી સરકી જતા હતા જેના કારણે તેના ભરાવદાર નિતંબો લોકોની સામે પ્રતિત થઈ જતાં તેને પોતાના હાથો થી વારંવાર ઠીક કરતી ઈરાખાન.
જોવા મળી હતી આ દરમિયાન નુપુર શીખરે પણ શરમાઈ રહ્યો હતો ઈરાખાનના આ બોલ્ડ લુક ની તસ્વીરો અને વિડીઓ સોશિયલ મીડિયા પર સામે આવતા જ યુઝરો એ ઈરાખાનને ખુબ ટ્રોલ કરી હતી ઘણા ચાહકો એ ઈરાખાનના આ બોલ્ડ લુક ના વખાણ પણ કર્યા હતા તો ઘણા ફેન્સ.
દિલવાળું ફાયર ઈમોજી થી ઈરાખાનના લુક પર પ્રેમ વરસાવતા જોવા મળ્યા હતા ઈરા ખાન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની બોલ્ડ અને ગ્લેમર તસવીરો અને વિડીઓથી સોશિયલ મીડિયા પર આ!ગ લગાડતી રહે છે ફેન્સ પણ તેની એક ઝલક જોવા બેતાબ રહે છે.