લોકપ્રિય કોમેડિયન ભારતી સિંહ સોશિયલ મીડિયા પર ખૂબજ એક્ટિવ રહે છે તેઓ ઘણીવાર ફેન્સ સાથે તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે પરંતુ ભારતીયે જ્યારથી તેના ઇન્સ્ટાગ્રામ તેના પુત્રના ફોટો બતાવ્યા છે તેના પછી અવારનવાર પુત્રની તસ્વીર શેર કરતી રહે છે તેના વચ્ચે હાલમાં જ ભારતીએ તેના પુત્રની લેટેસ્ટ તસ્વીર શેર કરી છે.
ભારતીએક એવી એક્ટર છેકે તેની કોમેડી ગમે તેવાને પણ હસાવી શકે છે કોમેડી સિવાય ભારતીએ પોતાના લગ્ન જીવનથી પણ લોકોને પ્રેરિત કર્યા છે હર્ષ અને ભારતીએ વર્ષ 2017માં લગ્ન કર્યા હતા અને ત્યારથી બંને સુખીથી જીવન વિતાવી રહ્યા છે પરંતુ બંનેએ 3 એપ્રિલ એક પુત્રના માતા પિતા બન્યા હતા.
જેનું નામ લક્ષ્ય રાખ્યું છે પરંતુ તેને પ્રેમથી ગોલા કહે છે હકીકતમાં ભારતીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના બાળકની કેટલીક તસ્વીર શેર કરી છે અહીં તે ફોટોમાં ભારતીનો પુત્ર ખુબ જ સુંદર લાગી રહ્યો છે ફોટોમાં જોઈ શકાય છેકે લક્ષએ બીબી શૈલીની કેપ પહેરેલો છે અને જેમાં તે સૂતો જોવા મળી રહ્યો છે.
તેની આ ફોટો જોઈને તેના તરફથી નજર હટાવવી પણ મુશ્કેલ બની જાય એટલો સુંદર ફોટો છે લક્ષની ફોટોની બાજુમાં બાજુમાં કાળા કલરની પાણીની પાઇપ પણ મૂકવામાં આવીછે આ સાથે ભારતીએ કેપ્શનમાં પણ સુંદર લખ્યું છે કેપશનમાં લખતા કહ્યું હેપ્પી સન્ડે લક્ષ્ય સિંહ લિંબાચીયા મિત્રો તસ્વીર પર તમે શું કહેશો.