Cli

જોન અબ્રાહમે બતાવી પોતાના ડોલા સોલા બોડી તો અર્જુન કપૂરની આંખો પહોળી થઈ ગઈ…

Bollywood/Entertainment Breaking

જોન અબ્રાહમ ની નવી ફિલ્મ એક વિલેન રિટર્ન જલ્દી રિલીઝ થવાની છે ગઈ રાતે જોન અબ્રાહમ તેની કો સ્ટાર દિશા પટાની અનર અર્જુન કપૂર ફિલ્મનો પ્રમોશન કરવા પહોચ્યા હતા ઇવેંટમાં દિશા પટાની અને અર્જુન કપૂર ખુબ સજી ધજીને આવ્યા હતા જોન અબ્રાહમેં એક સસ્તી ટીશર્ટ અને નીચે ટ્રાઉઝર પહેરેલ હતું.

પરંતુ તેમ છતાં તેઓ અર્જુન અને દિશા પર ભારે પડી ગયા જોન આગળ વસ્તીને નહી દિશાની હોટનેશ પસંદ આવી કે નહીં અર્જુન કપૂરનો સ્વાગ પરંતુ જેવા જ જોન અબ્રાહમેં વસ્તીને પોતાની બોડી બતાવી તો વસ્તી બૂમો પાડવા લાગી ખાસ કરીને મેલ એક્ટરની ફીમેલ ફેન ફોલોવિંગ ઘણી હોય છે ભલે એમાં રણબીર કપૂર હોય કે.

રણવીર સીંગ હોય કે ભલે ટાઇગર શ્રોફ છોકરીઓ આ એક્ટરની દીવાની છે પરંતુ જોન અબ્રાહમ એક માત્ર એવા એક્ટર છેકે એમના પુરુષો વધારે ફેન છે જેનું સૌથી મોટું કારણ છે જોન અબ્રાહમ નું જબરજસ્ત ફિટનેશ જોન અબ્રાહમના ઈન્ડસ્ટ્રીઝમાં આવ્યા પહેલા કેટલાય સારા બોડી વાળા એક્ટર હતા પરંતુ જોન અબ્રાહમ એવી બોડી.

લઈને આવ્યા જે ફિટનેશન હિસાબે એકદમ પરફેક્ટ હતી આજે પુરા બોલીવુડમાં જોન અબ્રાહમથી મોટા ડોલા બીજા કોઈ એકટરના નથી જોન એક શકાહારી માણસ છે એટલે એમણે આ બોડી શાક સબ્જી ખાઈને બનાવી છે મિત્રો આ મામલે તમે શું કહેશો તમારા વિચાર અમારી પોસ્ટમાં કંઈ કરીને જણાવવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *