હાલમાં થોડા દિવસો પહેલા રાજસ્થાનના ઉદયપુરમાં કનૈયાલાલને ક્રૂરતાપૂર્વક મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા કનૈયાલાલના એ આરોપીઓ પકડાઈ પણ ગયા હતા પરંતુ એ હત્યારાઓને ગઈકાલે જયપુરમાં એનઆઈટી કોર્ટની બહાર લાવતા સમયે ત્યાં હાજર રહેલ ભીડે હત્યારાઓ પર હુ!મલો કરી દીધો હતો.
પોલીસની સુરક્ષા વચ્ચે પણ રોષે ભરાયેલા લોકોએ આરોપીઓની ધોલાઈ કરી દીધી હતી એનઆઈટી કોર્ટે ચારે આરોપીઓને 10 દિવસના રિમાન્ડમાં મોકલી દીધી છે આરોપીઓને જેવા જ કોર્ટની બહાર લાવ્યા તો ત્યાં રહેલ ભીડે આરોપીઓ પર હુમલો કરી દીધો હતો અને એમના કપડાં સુધી ફાડી નાખ્યા હતા તમને.
જણાવી દઈએ આરોપીઓ એ નૂપુર શર્માના સમર્થનમાં સોસીયલ મીડિયામાં પોસ્ટ કરવા પર કનૈયાલાલની હત્યા કરી દીધી હતી હત્યા કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ ધ!મકી આપી હતી અત્યારે આ મામલે ટોટલ 4 આરોપીઓમી ધરપકડ કરવામાં આવી ચુકી છે અને એમને 10 દિવસના રિમાન્ડમાં મોકલી દેવામાં આવ્યા છે.