સફેદ પાવડર મામલે ક્લીનચીટ મળ્યા બાદ એકવાર ફરીથી શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન કોર્ટમાં પહોંચ્યા છે હકીકતમાં આર્યન ખાને ગુરુવારે એક કોર્ટમાં એક અરજી દ્વારા પોતાનો પસપોર્ટ પાછો લેવાનું માંગ કરી છે આર્યને પોતાની શરતો મુજબ કોર્ટમાં પોતાનો પાસપોર્ટ જમા કરાવેલ હતો ગુરુવારે આર્યને પોતાના વકીલના.
માધ્યમથી વિશેસકોર્ટમાં એક અરજી કર હતી જેમાં રોપપત્રકનો હવાલો આપતા પાસપોર્ટ પાછા આપવાની માંગ કરવામાં આવી હતી જેમાં તેનું નામ નથી આર્યનની આ અરજી પર સુનવણી કરતા કોર્ટે એનસીબીને જવાબ દાખલ કરવાંનો નિર્દેશ કર્યો અને મામલાની સુનવાણી માટે 13 જુલાઈની તારીખ નક્કી કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ ગયા વર્ષે 2 ઓક્ટોમ્બરે હાઈપ્રોફાઈલ સફેદ પાવડર દરોડામાં અનસીબીએ આર્યન સહિત 19 લોકોની ધરપકડ કરી હતી એ મામલે આર્યન ખાન લગભગ 1 મહિના સુધી જેલમાં પણ રહેતા હતા પછીથી આર્યનને આ મામલે ક્લીનચીટ મળી ગઈ હતી પરંતુ હવે એમન પાસપોર્ટને લઈને ધક્કા ખાઈ રહ્યા છે.