લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દર્શકો ખૂબ જ પસંદ કરે છે તારક મહેતા શો છેલ્લા 15 વર્ષોથી દર્શકોને મનોરંજન કરાવતો આવ્યો છે તારક મહેતા શો માં ટપ્પુસેના હંમેશા ધમાલ મસ્તી કરતી જોવા મળે છે શો ની શરૂઆત માંથી ટપ્પુ સેનાના બાળકોને અભ્યાસ કરતા દેખાડવામાં આવ્યા છે.
પરંતુ હવે ટપ્પુ સેનાના કેરેક્ટર સમય જતાં મોટા થઈ રહ્યા છે જેમાં ટપ્પુ ના પાત્રમાં શો મેકર આસિત મોદી ત્રણ કેરેક્ટર ને બદલી ચુક્યા છે હવે ટપુસેના દરેક પાત્રોની ઉંમર હવે 25 વર્ષ આજુબાજુ થઈ ગઈ છે પરંતુ હજુ તે અભ્યાસ કરે છે કોઈ નોકરી કરતા નથી અને ગોકુલધામ સોસાયટીમાં માં.
નાના બાળકોની જેમ રમતા દેખાડવામાં આવે છે પરંતુ હવે જ્યારે નવા ટપ્પુ ની એન્ટ્રી થઈ છે તો એમાં એવું દેખાડવામાં આવ્યું છે કે ટપ્પુનો એમબીએ નો અભ્યાસ પૂરો થઈ ગયો છે એટલે હવે તે કામ કરશે પરંતુ આ વચ્ચે ફરી ભિડે બધાને અભ્યાસ કરવાનું જણાવે છે પરંતુ હવે આ વિશે પણ એક.
સ્ટોરી સ્ટાર્ટ થઈ ચૂકી છે ફિલ્મ મેકર પણ સમજી ચૂક્યા છે કે દર્શકો એવું વિચારી રહ્યા છે કે ટપુસેના આવડી મોટી થઈ ગઈ છે એ છતાં પણ હજુ પણ અભ્યાસ કરે છે એટલા માટે કહાનીમાં એવું દેખાડવામાં આવી રહ્યું છે કે ટપ્પુ સેનાના માતા પિતાને હવે એ ચિંતા સતાવી રહી છે કે તેઓ.
પોતાના કેરિયરમાં આગળ શું કરશે પરંતુ જ્યારે પણ ટપુસેના અને તેના મા બાપની સ્ટોરી દેખાડવામાં આવે છે ત્યારે પિંકુ ત્યાથી ગાયબ થઈ જાય છે તેના માતા પિતા ના કેરેક્ટરને દેખાડવામાં આવતા નથી હવે કહાનીમા શું કારણ બતાવે છે કે ટપુ સેના નોકરી કે બિઝનેસ નથી કરતી.