દેશભરમાંથી હની ટ્રેપ ઘણા બધા મામલાઓ સામે આવતા રહે છે જેમાં કોઈ ખાશ ગેગં યુવકોને હની ટ્રેપ માં છોકરીઓ દેખાડી રુપીયા ખંખેરી લે છે પરંતુ પોતાપી પત્ની ને જ હનીટ્રેપમા આગળ રાખીને લોકોને ફસાવ્યો મામલો વડોદરામાં થી સામે આવ્યો છે જેમાં દાનેશ મલીક અને તેની પત્ની સલમા મલીક ની.
પોલીસે ધડપકડ કરી છે સમગ્ર ઘટના અનુસાર વડોદરા ના ફતેપુરા માં ફ્લોર મીલનો માલીક મયુર પટેલ રહેતો હતો સલમા મલિક નામની એક યુવતી સાથે તે સોશિયલ મીડિયામાં સંપર્કમાં આવ્યો અને તેની પ્રેમ જાળમાં ફસાવ્યો આ દરમિયાન સલમાન મળી કે તેને તસવીરો અને વિડીયો લઈ લીધા અને સલમા મલીક નો પતિ.
દાનેસ મલીક મયુર પટેલ પાસે થી પૈસાની માગંણી કરવા લાગ્યો અને આ દરમિયાન મયુર પટેલે પહેલા તેને બે ત્રણ વાર પૈસા પણ આપ્યા પરંતુ દાનેસની માગંણી વધવા લાગી તેને 4 લાખ 50 હજારની માગંણી કરતા માનસિક ત્રાસ સાથે બદનામ કરવા ની બીક આપવામાં આવતા મયુર પટેલે ખુદખુશી કરી લીધી.
અને અંતીમ ચીઠ્ઠી લખીને તેમાં દાનેશ મલીક અને તેની પત્ની સલમા મલીક નો ઉલ્લેખ પણ કર્યો વડોદરાના ફતેપુરા વિસ્તારમાં રહેતા મયુર પટેલ ગુરુવારે શંકાસ્પદ રીતે ખુદ ખુશી કરી લીધી તેના પિતાએ તેને સયાજી હોસ્પિટલમાં દાખલ પણ કર્યો પરંતુ હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો મયુર પટેલ ના મિત્ર જાવેદ.
ગરાસીયાએ મયુર પટેલ ની અંતીમ ચીઠ્ઠી અને દાનેશ મલીક ને રુપીયા ઓનલાઇન મોકલ્યા એના પુરાવાઓ તેના પિતાને આપ્યા ત્યારબાદ મયુર પટેલ ના પિતા દિપક ભાઈ પટેલે સીટી વડોદરા પોલીસમાં આ પુરાવાઓ સાથે દાનેશ મલીક અને તેની પત્ની સલમા પર કેશ નોંધાવ્યો પ્રાપ્ત માહિતી અનુસાર મલિકને મયુર પટેલ.
બ્લેકમેલ કરવાના કારણે મયુર પટેલે તેને સાડા ચાર લાખ રૂપિયા પણ આપી દીધા હતા એ છતાં પણ દાનેશ મલિક તેની પાસેથી વધારે પૈસાની માંગણી કરતા અને બદનામ કરવાની ધ!મકીઓ આપતા તેને આ પગલું ભર્યું હતું તેવી કથિત અંતિમ ચિઠ્ઠીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે સાથે મયુર પટેલ ને દાનેશ મલીક દ્વારા દવા આપવા માં આવી હતી.
તે દવા ખાઈને જ મયુર પટેલની તબિયત લથડી હતી એવી પોલીસ સમક્ષ રજુઆત કરી હતી પોલીસે આ મામલે પુરાવાઓ ના આધારે મયુર પટેલને ખુદ ખુશી કરવા માટે પ્રેરીત કરનાર દાનેશ મલીક અને તેની પત્ની સલમા મલીક પર કાર્યવાહી હાથ ધરી છે અને દુષ્પ્રેરણ નો કેશ નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવી છે.