Cli
શું હતું માઈકલ જેક્શન નિધન નું કારણ ? આખરે ઉકેલાઈ ગયુ માઈકલ જેકસનના નિધનનું કારણ, જાણો વિગતે...

શું હતું માઈકલ જેક્શન નિધન નું કારણ ? આખરે ઉકેલાઈ ગયુ માઈકલ જેકસનના નિધનનું કારણ, જાણો વિગતે…

Ajab-Gajab Breaking

સમગ્ર વિશ્વમાં પોપ સિગરં તરીકે પ્રચલિત અને વિશ્ર્વમાં દરેક દેશના ખુણે ખુણે લોકોના હદયમાં આગવું સ્થાન ધરાવનારા માઈકલ જેકસન ને બધાજ ઓળખતા હસે માઇકલ જેકસન નું થ્રિલર આલ્બમ સૌથી વધારે વિશ્વ માં ફેલાયું અને માઈકલ જેકસન રાજ ઠાકરે શિવસેના ના તેડાથી ભારતમાં પણ આવ્યા હતા.

જેને મળવા બોલીવુડ ના સુપરસ્ટાર લાઈનમાં લાગ્યા હતા માઈકલ જેકસન ઘણી વાર વિવાદોમાં પણ રહ્યા હતા યૌ!ન શોષણ અને પોતાના બાળકને મા!રવાના પ્રયાસો માં પણ સંગીન આરોપો લાગ્યા હતા તો જાતીય રોગો સામેની લડાઇ માટે રાષ્ટ્રપતિ રોનાન્ડ રેગે એમને સન્માનિત પણ કર્યા હતા.

માઈકલ જેકસન નું નિધન 2009 માં થયું એમના નિધનના સમાચાર વાઈરલ થતાં ટ્વીટર વિકીપીડીયા જેવી સાઈકો ક્રેસ થઈ ગઈ હતા ચાહકો દ્વારા એટલી હદે દુઃખ વ્યક્ત કરાયું હતું એમની અંતિમ વિદઃય પણ લાઈવ દેખાયા હતા આ વચ્ચે રહસ્યમય રીતે મોત થતાં પરીવારજનો એ આક્ષેપ કર્યો હતો કે માઇકલ જેકસન ની હત્યા કરવામાં આવી છે.

પરંતુ પો!સ્ટમોર્ટમ મા એમના હાથ પર સોય ના નીસાન અને સફેદ પાવડર નું સેવન જણાયું હતું એમાં કોનરોડ ડોક્ટર નો હાથ હતો જોકે કોનરોડ ડોક્ટર માઈકલ નો સારો મિત્ર હતો આ રાઝ દબાયેલું હતુંકે શું ઘટના હતી એ કોઈ નથી જાણી શક્યું માઇકલ જેકસન ફેમેલી ડોક્ટર કોનરોડ પર દાવો ચાલતો હતો ફેમેલીને શંકા હતી કે.

એણે હત્યા કરી છે માઈકલ ની ૪ વર્ષ ની સજા મળી સારા વર્તાવના કારણે ૨ વર્ષ માં છુટી ગયા ડોક્ટર પરંતુ એક એ વાત પણ હતી કે માઈકલે ઘણા બધા જીવનવિમાઓ કરાવ્યા હતા જેના કારણે મોતનું નાટક રચાયું હતું ઘણા લોકો મુજબ આજે પણ માઈકલ જેકસન જીવે છે તો ઘણા લોકો મુજબ માઈકલ આ દુનીયામા નથી આ રહસ્ય નો ભેદ હજુ સુધી નથી મળતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *