બોલીવુડ ફિલ્મ અભિનેત્રી પરિણીતી ચોપરા પોતાના સ્ટાઇલિસ્ટ અંદાજ અને બોલ્ડલુક થી ખૂબ જ ફેમસ છે અને તેની સ્માઈલ ના લાખો દીવાના છે પરિણીતી અવારનવાર અનોખા ડ્રેસમાં જોવા મળે છે તેની ડ્રેસીંગ સેન્સ ફેન્સ ખૂબ જ પસંદ કરે છે પરિણીતી ચોપરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને.
પોતાની સ્ટાઇલિશ અને ખૂબસૂરત તસવીરોને શેર કરીને ફેન્સ ને મદહોશ કરતી જોવા મળે છે બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા ની કઝીન બહેન પરણીતી ચોપરાએ સાલ 2011 માં લેડીઝ વર્સેસ રીકી બહલ થી પોતાના સફળ બોલીવુડ કેરિયર ની શરૂઆત કરી હતી તે ફિલ્મ માટે તેને ફિલ્મફેર એવોર્ડ થી બેસ્ટ.
અભિનેત્રી તરીકે સન્માનિત કરવામાં આવી હતી ત્યારબાદ ફિલ્મ ઈસકજાદે શુદ્વ દેશી રોમાન્સ હસી તો ફસી દાવતે ઈશ્ક જેવી ઘણી બધી ફિલ્મોમાં દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવી પરિણીતી ચોપડા ઘણીવાર પોતાના ડ્રેસિંગ સેન્સને લઈને પણ ખૂબ જ ટ્રોલ થતી રહે છે એક ઇવેન્ટમાં.
પરિણીતી ચોપડા વ્હાઇટ પારદર્શક શોર્ટ ડ્રેસમાં પહોંચી હતી જેમા તેના ભરાવદાર મદમસ્ત નિતંબો ચોખ્ખા દેખાઈ આવતા હતા જેને જોતા ફેન્સ ચોંકી ગયા હતા તેની મદમસ્ત જવાની અને માદક અદાઓ જોતા ફેન્સ બેકાબૂ બન્યાં હતા તેની સુદંરતા તેના ઓપન હેર લાઈટ મેકઅપ અને સ્ટાઇલિશ.
અંદાજમા આકર્ષક લુક મા ફેન્સ ને મદહોશ બનાવી રહી હતી ઇવેન્ટમાં તેનો આ લુક જોઈ ને લોકો જોતા રહી ગયા હતા સોશિયલ મીડિયા તેનો આ અંદાજ ખુબ વાઈરલ થયો હતો ફેન્સ તેના કાતીલાના અંદાજ પર પ્રેમ વરસાવી રહ્યા હતા તો ઘણા યુઝરો તેને બેશરમ કહીને ટ્રોલ કરતા પણ જોવા મળ્યા હતા.