Cli
જાનવી કપુરે મલાઈકા અરોરા ને પણ પાછડ છોડી, મસ્ત ફોટો જોઈ તમે પણ દિવાના બની જશો...

જાનવી કપુરે મલાઈકા અરોરા ને પણ પાછડ છોડી, મસ્ત ફોટો જોઈ તમે પણ દિવાના બની જશો…

Breaking

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મ ધડક થી પોતાના સફળ અભિનયની શરૂઆત કરી ખુબ લોકપ્રિયતા મેળવનાર ફિલ્મ પ્રોડ્યુસર બોની કપૂર અને અભિનેત્રી શ્રીદેવી ની લાડલી જાનવી કપૂર આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ ગુડ લક જેરીને લઈને ખૂબ ચર્ચાઓમાં છે પોતાની બોલ્ડ અને.

હોટ અદાઓ થી ચાહકોને લોભાવતી અભિનેત્રી જાનવી કપુર ખુબ નાની ઉમરમાં ખુબ નામના મેળવી રહી હતી પોતાના અભિનય ની શરૂઆત ધડક થી કરી ગુંજન સક્સેના પતિ પત્ની ઔર વો ગહેરાઈયા જેવી ફિલ્મો સાથે ગયા વર્ષે રીલીઝ થયેલી ફિલ્મ મીલી જેવી ફિલ્મોમાં દમદાર.

અભિનય થકી ખુબ લોકચાહના મેળવી રહી છે જાનવી કપુર પોતાની ફિટનેસ ને લઈને ખુબ હાઈલાઈટ રહે છે જાનવી સખત જીમ વર્કઆઉટ અને યોગા થકી આકર્ષક સુડોળ ફિગર બનાવવામા સફળ રહી છે આગામી દિવસોમાં જાનવી કપુર બોલીવુડ ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ સાથે.

ફિલ્મ મેં ખિલાડી તું અનાડી માં જોવા મળશે જેને લઇને દર્શકોમાં ખૂબ ઉત્સુકતા જોવા મળી રહી છે તો જાનવી કપુર વરુણ ધવન સાથે ફિલ્મ બવાલ અને રણભુમી જેવી ફિલ્મોનમવમા પણ જોવા મળશે જાનવી કપુર આ દિવસોમાં પોતાના બિઝી શુટીંગ સેડ્યુલ વચ્ચે પણ ફિલ્મ સીટી માં.

યોજાયેલ ફેસન ઇવેન્ટમાં શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી જાનવી ગ્રે પારદર્શક સ્ટાઈલીશ આઉટફીટ માં શાનદાર અંદાજમાં પહોંચી હતી ઓપન હેર લાઈટ મેકઅપ માં જાનવી ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી તેની કાતીલાના અદાઓ અને દિલકશ અંદાજ જોતા ફેન્સ બેકાબૂ બન્યાં હતા.

તેની મદમસ્ત જવાની નો ઉભાર તેને વધુ હસીન બનાવી રહ્યો હતો પારદર્શક આઉટફીટ માં તેના છલકાતા મદમસ્ત ભરાવદાર નિતંબો બહારની તરફ પ્રતિત થતા હતા તેની માદક અદાઓ સાથે તેની મનમોહક મુસ્કાન પર ચાહકો પોતાનું દિલ હારી ચુક્યા હતા જાનવી કપુર પોતાની.

આગામી ફિલ્મ ગુડ લક જેરી નું પ્રમોશન કરતી પણ જોવા મળી હતી જાનવી કપુર પોતાના શાનદાર લુક મા ચાહકોને દિવાના બનાવતી જોવા મળી હતી તેની આ સુંદરતા જોતા ફેન્સ તેની સામે આવેલી આ તસવીરો પર લાઈક કમેન્ટથી પોતાનો પ્રેમ વરસાવતા જોવા મળ્યા હતા તો ઘણા યુઝરો જાનવી કપુર ને મલાઈકા અરોરા સાથે.

કમ્પેર કરીને જાનવી કપુર ને ખુબ જ બોલ્ડ અને સુંદર જણાવી રહ્યા હતા જાનવી કપુર પોતાની બોલ્ડનેશ અને સુંદરતા થી ઇવેન્ટમાં મહેફીલ લુંટી રહી હતી તો પોતાના અભિનય થી દેશભરમાં ખુબ લોકપ્રિયતા મેળવી રહી છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *