Cli
કેવી હાલત થઈ ગઈ છે સલમાનની પૂર્વ ગર્લફ્રેન્ડ ઝરીન ખાન ની, બનાવી લીધું મોટું ફિગર...

કેવી હાલત થઈ ગઈ છે સલમાનની પૂર્વ ગર્લફ્રેન્ડ ઝરીન ખાન ની, બનાવી લીધું મોટું ફિગર…

Ajab-Gajab Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેતા સલમાન ખાન ફિલ્મ વીર માં કેટરીના કેફ ના ગમમા જ્યારે ઝરીન ખાનને લઈને આવ્યા હતા ત્યારે સલમાન ખાન અને ઝરીન ખાન ના પ્રેમ સંબંધો ની ચર્ચાઓ ચોતરફ છવાયેલી હતી ત્યારબાદ ઝરીન ખાન ખુબ ફેમસ અભિનેત્રી બની અને હેટ સ્ટોરી 2 અક્ષર 2 હમ ભી અકેલે તુમ ભી અકેલે રેડ્ડી હાઉસફુલ 2 હોરર 1921 જેવી.

ફિલ્મોમાં બોલ્ડ અને હોટ સીન આપી ખુબ લોકપ્રિય બની આ દિવસોમાં ઝરીન ખાન પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે પંજાબી ફિલ્મો માં દમદાર અભિનય થકી ઝરીન ખાન ખુબ લોકપ્રિયતા મેળવી રહી છે બિગબોસ રીયાલીટી શો હાઉસ 13 માં ઝરીન ખાન શિવાશિષ મિશ્રા ના પ્રેમ માં પડી અને.

બહાર આવતા બંને એકબીજા ને ડેટ કરવા લાગ્યા બંને એકબીજા સાથે લગ્ન કરવા પણ તૈયાર છે એ વચ્ચે તાજેતરમાં અભિનેત્રી ઝરીન ખાન મુંબઈ ફિલ્મ સીટી માં શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી તેને જોતા લોકો ઓળખી પણ નહોતા શકતા કે આ ઝરીન ખાન છે તેનું વજન ખુબ વધી ગયું છે વાઈટ પારદર્શક ટોપ અને.

કલરફૂલ જીમ પેન્ટમાં ઝરીન ખાન ખુબ જ બોલ્ડ અને હોટ લાગી રહી હતી ઓપન હેર લાઈટ સાથે ચહેરા પર ગોગલ્સ પહેરી તેને પોતાનું ગ્લેમર લુક ફોન્ટ કરી ફેન્સ ને દિવાના બનાવ્યા હતા તેના ભરાવદાર મદમસ્ત નિતંબો છલકાતા ફેન્સ ને લલચાવી રહ્યા હતા તેની કાતીલ અદાઓ અને તેની દિલકશ જવાની પર ફિદા થઈ ચાહકો ઘાયલ થયા હતા.

ઝરીન ખાને મિડીયા અને પેપરાજીને માદક અદાઓ સાથે પોઝ આપ્યા હતા તેની આ સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી જેના પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા તો ઘણા યુઝરો તેના વજન ઘટાડવા ની સલાહ આપતા ટ્રોલ કરતા પણ જોવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *