બોલિવૂડ અભિનેત્રી અને ડાન્સિગ ની રાણી નોરા ફતેહી નો આજ કાલ યુવાનોમાં ગજબ નો ક્રેઝ જોવા મળે છે પોતાના ફિલ્મી કેરીયર સાથે સોશિયલ મિડીયા માં પણ એ ખુબ છવાયેલી છે આજકાલ એ ડાન્સ રીયાલીટી શો ઝલક દિખલા જા 10 ના પ્રોગ્રામ માં વ્યસ્ત છે એ સમયે એ સેટ થી બહાર.
રેટ્રો લુક માં દેખાઈ હતી આ લુક માં નોરા ઓરેન્જ ગોલ્ડન સાળી માં ખુબસુરત લાગી રહી હતી સાથે જુના જમાનાની હીરોઈન માફક હાઈ પોઈ સટલ મેકઅપ જોતા વિડીઓ ખુબ વાઈરલ થયો હતો જેને બોલિવૂડ ના સ્ટાર ફોટોગ્રાફર વિરલ ભયાણી એ ઈન્સ્ટ્રાગ્રામ પર શેર કરેલો હતો જેને લાખો લાઈક.
વચ્ચે કોમેન્ટ માં ઉફ્ફ નોરા માર હી ડાલોગી બેહદ ખુબસુરત લગ રહિ હો સાડીમે હાય મેં મ!રજાવા જેવી હાર્ટ ફાયર જોવા મળી હતી
પોતાની ફિલ્મ ડર્ટી લીટીલ સિક્રેટ બાદ સમગ્ર ભારત નહીં વિશ્વ માં વાહવાહી મેળવનાર નોરા ફતેહી આજે દુનીયા ની ફેમસ અભિનેત્રી ઘણા સ્થાન મેળવી ચુકી છે.
આ બાદ એ અવારનવાર મિડીયા આ પહેલા પેજ અને વાઈરલ વિડીયોમાં ટ્રેન્ડ માં જોવા મળે છે બોલિવૂડ માં નાની ઉમંરે લોકપ્રિયતા કેળવનાર શ્રેષ્ઠ અભિનેત્રીઓ માંથી નોરા ફતેહી એક છે 6તેઓ બોલીવુડના ઘણા આલ્મબ સોંગમાં કામ કરી ચુકી છે અત્યારે બોલીવુડમાં નોરાનું સારું નામ બની ચૂક્યું છે.