Cli

હંમેશા ખુશ ખુશાલ રહેતી એક્ટર દીપિકા પાદુકોણને આ શું થઈ ગયું…

Bollywood/Entertainment Breaking

દીપિકા પાદુકોણ એરપોર્ટ પર એટલી કમજોર જોવા મળી કે લોકોને તેની ચિંતા થવા લાગી હકીકતમાં ગઈ રાત્રે દીપિકા લાંબા સમય બાદ બેંગ્લુરુથી મુંબઈ પાછી ફરી એ દમિયાન દીપિકાનો ચહેરો ઉતરેલ હતો ખુબ કમજોર લગી હતી અને તેના ચહેરાથી એ મુશ્કાન ગાયબ હતી જે હંમેશા તેના મોઢા પર જોવા મળતી હતી.

ગયા દીવસોમાં ખબર આવી હતી કે દીપિકા અમિતાભ બચ્ચન સાથે પ્રોજેક્ટ કેનું શૂટિંગ કરી રહી હતી એ દરમિયાન તેની બી!પીમાં ખુબ વધઘટ થઈ ત્યારે તેને ચાલુ શુટીંગમાં હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું ગયા દિવસોમાં દીપિકા કો!રોમાં સંક્રમિત થઈ હતી કો!રોનાથી ઠીક થયા બાદ સીધા કાન્સ ફેસ્ટિવલમાં ચાલી ગઈ હતી.

અને ત્યાંથી આવતાજ તેઓ શૂટિંગ કરવા લાગી દીપિકાને આરામ કરવાનો બિલકુલ સમય ન મળ્યો શૂટિંગ દરમિયાન એક્ટર પર આમ પણ દબાવ રહે છે વિસ વિસ કલાક સુધી શુટિંગ કરવું પડે છે પરંતુ કામને લઈને દીપિકા હંમેશા ઉત્સાહિત રહી છે કાલ રાત્રે દીપિકા પાછા ફર્યા બાદ આજે સવારે 5 વાગે દીપિકા ફરીથી એરપોર્ટ પર.

અચાનક પહોંચી અને ત્યાંથી તેઓ પોતાના નવા કામ માટે રવાના થઈ ગઈ દીપિકા પર કામનો ઘણો દબાવ છે અને એ દબાવ તેના ચેહરા પર સાફ દેખાવાનું શરૂ થઈ ગયું છે દીપિકાને જોઈને એવું લાગે છેકે હવે દીપિકાએ થોડા દિવસ આરામ કરવાની જરૂર છે પરંતુ આ બાજુ દીપિકા બસ કામ જ આરામ કરવા બિલકુલ રાજી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *