બોબી દેઓલની સાવકી બહેન ઈશા દેઓલ પણ બિલકુલ એમની જેમ માસુમ છે બંને ભાઈ બહેને અલગ અલગ માંથી જન્મ લીધો છે પરંતુ એમના સંસ્કાર બિલકુલ એકજેવા છે પુરી ફિલ્મ ઇન્સ્ટ્રીઝમાં તમે ધર્મેન્દ્રના પરિવાર જેવો કોઈ બીજો પરિવાર જોવા નહીં મળે ધર્મેન્દ્રએ બે લગ્ન કર્યા પરંતુ દરેક બાળકોને એક જેવા સંસ્કાર આપ્યા.
ગઈકાલે ઈશા દેઓલ મુંબઈના એક સ્ટુડીઓમાં પહોંચી હતી અહીં મીડિયા તેમની રાહ જોઈ રહી હતી કારમાંથી ઉતરતા જ ઈશા મીડિયા સામે આવી ગઈ તેના સાથે ઈશાને જોતા જ કેટલાક લોકો તેને જોડે ફોટો પડાવવા આવી ગયા અહીં એક લાલ શર્ટ વાળી વ્યક્તિ આવી ફોટો પડાવ્યો પછી બીજી વ્યક્તિ આવી પરંતુ.
અહીં ફરીથી પહેલી વ્યક્તિ જે લાલ શર્ટ વાળી હતી તે આવી કારણ તેનો ફોટો સરખો આવ્યો ન હતો ત્યારે ઈશાએ પણ ફરીથી ફોટો પડાવવા માટે હા પાડી દીધી સેલિબ્રિટી એક ફોટો સાથે પડાવવા એટલા નખરા બતાવે છે અહીં તો ઈશાએ બેબે વાર ફોટો ક્લીક કરાવવા તૈયાર થઈ ગઈ એ પણ એકજ વ્યક્તિ સાથે.
એટલું જ નહીં તેના બાદ ઈશાએ મીડિયા વાળા જોડે આવીને એમના હાલચાલ પૂછ્યા ખાસ કરીને એક્ટર એવું નથી કરતા તેઓ પોતાનું ઘમંડ બતાવતા કારમાંથી ઉતરતા એવા ભાગે છે જેમ એમની જોડે સમયજ ના હોય પરંતુ આ ધર્મેન્દ્રની ફેમિલી અલગ છે એમને પણ ખબર જ છેકે તેઓ આજે જે પણ છે વસ્તીના કારણે છે.