બૉલીવુડ ની એંક્ટર નોરા ફતેહી એના જબરજસ્ત ડાન્સ ના લીધે પ્રખ્યાત છે એમને છેલ્લે ધ ભૂજ ન ફિલ્મમાં અજય દેવઘણ સાથે કામ કર્યું હતું. નોરા ફતેહી એના પહેરવેશના લીધે સોસીયલ મીડિયામાં ચર્ચાનો વિષય રહે છે અને એના ફોટા સોસીયલ મીડિયામાં સેર કરતી હોય છે. થોડા દિવસ પહેલા વાઈટ કપડામાં બહાર આવતા યુઝરોએ ગંદી કોમેંટ કરીને ટ્રોલ કરી હતી હમણાં એના ઓફિશિયલ અકાઉન્ટમાં ફોટા શેર કર્યા હતા જેમાં બ્રેસલેટ પહેરીને એના કપડાં પણ એટલા હોટ હતા કે પોતાની અદાઓથી ચાહકોને ઘેલા કર્યા હતા તેના ઇન્સ્ટા સ્ટોરી પર તેના જે ફોટા શેર કર્યા છે જેમાં તે અપસરાની જેમ કપડાં પહેરેલી જોવા મળી રહી છે.
નોરા ફતેહી તેની પ્રથમ ફેશન ફિલ્મમાં પ્રખ્યાત ફેશન ડિઝાઇનર્સ અબુ જાની અને સંદીપ ખોસલા સાથે જોડાઈ છે આ તસવીરોમાં નોરા ફતેહી થાઈ સ્લિટ ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી છે આ સિવાય નોરાએ નેકલેસ સાથે મેચિંગ ઇયરિંગ્સ પણ પહેરી છે આ સાથે તેણે પોતાની જાળીનો દુપટ્ટો ખભા પર બાંધ્યો છે નોરા ફતેહીએ શેર કરેલા ફોટામાં તે અલગ અલગ પોઝમાં મિરર સેલ્ફી લેતી જોવા મળી રહી છે નોરાનો આ અદભૂત દેખાવ ખરેખર રાજકુમારી જેવો લાગે છે તમને જણાવી દઈએ કે નોરા ફતેહી પોતાની બોલ્ડ સ્ટાઈલ માટે જાણીતી છે.
આ પહેલા નોરા સફેદ રંગના બોડીકોન મિડી ડ્રેસમાં જોવા મળી હતી નોરાની આ સ્ટાઈલ જોઈને ચાહકોએ તેની સરખામણી હોલીવુડ ટીવી રિયાલિટી સ્ટાર કિમ કાર્દાશિયન સાથે કરી જોકે નોરા ફતેહીનો બોલ્ડ ફિગર જોયા બાદ કેટલાક લોકોએ તેને ટ્રોલ પણ કરી હતી નોરાના ડ્રેસ પર ટિપ્પણી કરતા એક વ્યક્તિએ લખ્યું બહેડુગી જ્યારે અન્ય વ્યક્તિએ કહ્યું કેવું વિચિત્ર પોશાક તમે આટલા બધા કપડાં કેમ પહેર્યા છે બીજાએ કહ્યું-તમે ભારતની સંસ્કૃતિ માટે આવું કેમ કરી રહ્યા છો તમે બીજા દેશમાંથી આવીને આપણા દેશને બગાડી રહ્યા છો.