ફેમસ ટીવી સીરીયલ અભિનેત્રી જન્નત ઝુબેર પોતાના અભિનય કેરિયર ની સાથે સોશિયલ મીડિયા પર ખુબ જ લોકપ્રિયતા મેળવનાર પહેલી ટીવી અભિનેત્રી છે તેના ફોલોવર બોલીવુડ કલાકારો થી પણ વધુ છે ઇન્સ્ટાગ્રામ પર જન્નત ઝુબેર 37 મીલીયન ફોલોવર ધરાવે છે જન્નત ઝુબેર રહેમાનીએ.
પોતાના અભિનય ની શરૂઆત 8 વર્ષની ઉંમરે 2010 માં દિલ મીલ ગયે ટીવી સીરીયલ થી કરી ત્યાર બાદ અલાઉદ્દીન ચાંદ કે પાર ચલો અંતરા તેરા કાગજ કોરા હાર જીત જેવા ટીવી શો બાદ સાલ 2011 માં ટીવી શો ફુલવા થી ખુબ લોકપ્રિયતા મેળવી ત્યાર બાદ ઘણી બધી ટીવી સીરીયલ માં દમદાર.
અભિનય થકી અનેક એવોર્ડ જીતી ને ખુબ લોકચાહના મેળવી જન્નત ઝુબેર નો ભાઈ પણ આયાન પણ ફેમસ એક્ટર છે ટીવી સીરીયલ અભિનેત્રી જન્નત ટીકટોક માં 10 મીલીયન ફોલોવર મેળવી ભારતની મોસ્ટ પોપ્યુલર ટીકટોક સ્ટાર પણ રહી ચુકી છે સાથે ટીવી સીરીયલ સાથે વિડીઓ સોંગ.
આલ્બમ માં પણ ખુબ લોકપ્રિયતા ધરાવે છે તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પર જન્નત ઝુબેર પોતાના ભાઈ આયાન જુબેર સાથે ઉમરાહ પુરા કરીને પાછી ફરી હતી તેનુ બદલાયેલું લુક જોઈ હર કોઈ હેરાન રહી ગયું હતું ગુલાબી સોર્ટ આઉટફીટ ઓપન હેર લાઈટ મેકઅપ માં તે ખુબ જ સુંદર લાગી રહી હતી.
પરંતુ તેના ચહેરા પર નંબર વાળા ચશ્માં જોઈ લોકો ચોંકી ગયા હતા જન્નત ઝુબેર અને આયાન ઝુબેર બંને એ નંબર વારા ચશ્મા પહેરેલા હતા બંનેની આ હાલત જોઈ લોકો હેરાન રહી ગયા હતા જન્નત ઝુબેરે પોતાના ભાઈ સાથે પેપરાજી અને મિડીયા સામે પોતાના વાસ્તવિક લુક મા પહેલી.
વાર પોઝ આપ્યા હતા જે તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી જેના પર ઘણા યુઝર્સ ટીકા કરતા જોવા મળ્યા તો ઘણા ચાહકો જન્નત ના આ લુક પર પણ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો.