લોકપ્રિય ટીવી સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માંથી ઘણા બધા કલાકારોએ અલવિદા કહ્યું છે જેમાંથી નિધિ ભાનુશાળી જેને આ શોમાં આત્મારામ તુકારામ ભીડે અને માધવી ભીડે ની દીકરી સોનુ નું પાત્ર ખૂબ લાંબો સમય સુધી ભજવ્યું હતું જેને દર્શકો ખૂબ જ પસંદ કરતા હતા.
એને કોઈ કારણોસર આ શો ને છોડી દિધો હતો એ પછી તે કોઈ પણ પ્રોજેક્ટમાં દેખાઈ નહોતી આજે તે ખૂબ મોટી થઈ ચૂકી છે તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે તે ફરવાની ખૂબ શોખીન છે તેને તાજેતરમાં પોતાના પર્યટનના ફોટોગ્રાફ્સ ઈન્સ્ટ્રાગ્રામ.
પર અપલોડ કર્યા હતા જેમાં વાઈટ કલરની બ્રાલેટ અને ઓરેન્જ બોટેમમા તે ખૂબ જ હોટ લાગી રહી હતી સાથે બીજા ફોટોમાં મેકઅપ વિનાનો એનો હોટ લુક સમુદ્રમાં ગુલાબી બ્રા પેન્ટી પહેરીને મસ્તી કરતો દેખાયો હતોઙજે જોઈ ચાહકો ફિદા થઈ ગયા હતા એક.
યુઝરે લખ્યું હતું કે સોનું અબ જવાન હો ગઈ તો બિજા યુઝરે લખ્યું સોનુ મસ્ત દિખ રહી તો યુઝરો એમ પણ લખી રહ્યા હતા કે બબીતાજી ને પણ ટક્કર આપે એવું એમનું ફીગર છે શોમાં પાછી લાવો તો વાચંક મિત્રો નિધિ ભાનુશાલી ને ફરી શોમાં લાવવી જોઈએ કે નહી આ વિશે કોમેન્ટ થકી જરૂર જણા.