બોલીવુડ અભિનેત્રી રાખી સાવંત પોતાના રીલેશનશીપ થી ખુબ ચર્ચાઓ માં આવી છે થોડા દિવસો પહેલા રાખી સાવંતે પોતાના બોયફ્રેન્ડ આદીલ દુરાની ખાન જેઓ એક દુબઈ ના બિઝનેસમેન છે તેની સાથે નિકાહ ની તસવીરો નિકાહનામુ અને મેરેજ સર્ટિફિકેટ પણ સોસીયલ મિડિયા પર શેર કરીને પોતાના.
નિકાહ ની ખબરો આપી હતી એ વચ્ચે રાખી સાવંતનો મોલવી ની હાજરીમાં ધર્મ પરીવર્તન નો વિડીઓ પણ સામે આવ્યો હતો રાખી સાવંત પોતાના બોયફ્રેન્ડ પતિ આદીલ દુરાની ખાન માટે હિન્દુ ધર્મ છોડી મુસ્લિમ ધર્મ અપનાવી ચુકી હતી પરંતુ મીડિયા સામે આવી આદિલ દુરાની ખાને આ લગ્ન ને ખોટા જણાવી.
રાખી સાવંત નું દિલ તોડી દિધું અને દશ દિવસ બાદ આ ખુલાસો કરવાનું જણાવ્યું હતું એ વચ્ચે મિડીયા સાથે ની વાતચીત માં રાખી સાવંત ખુબ રડી રહી હતી અને જણાવી રહી હતી કે મેં મારા નિકાહ ની તસવીરો વિડીઓ બધુ જ લોકોની સામે મુક્યું છે મારી જીંદગી બગડી ગઈ સાત મહીના સુધી મારો ઉપયોગ થયો છે.
હવે હું લુંટાઈ ગઈ છું આદિલ મારા પ્રેમ ને મારા નિકાહ ને સ્વિકારવા તૈયાર નથી જો તમને આ નિકાહ ખોટા લાગે તો કોર્ટ માં તપાસ કરો આ મેરેજ સર્ટિફિકેટ ની તપાસ કરો બધું જ સાચુ છે આદિલ ખાનને એના પરીવારજનો સમજાવી રહ્યા છે મિડીયા એ સલમાન ખાન સાથે આ વિશે વાત કરવાનું.
કહેતા રાખી સાવંતે જણાવ્યું હતું કે સલમાનજી આમાં શું કરી શકે એમનાથી કાંઈ જ ના થાય કરી શકે તો આદીલ કરી શકે તેને મને દગો આપ્યો છે તે મને સ્વિકારી નથી રહ્યો એક તરફ મારી માં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જીદંગી અને મો!ત વચ્ચે લડી રહી છે મારા પરીવારજનો ને આ વાતની.
ખબર પડી છે જો મારી માં ને આ ખબર પડશે કે આદીલ દુરાની ખાન નિકાહ કરી હવે ફરી ગયો છે તો તેના શું હાલ થશે મારું આ દુનિયામાં મારી માં શિવાય કોઈ રહ્યું નથી હવે હું શું કરું ક્યા જાઉં રાખી સાવંતે આદીલ દુરાની ખાન સાથે ના લવ ઈન રીલેશનશીપ બાદ 7 મહીના પહેલા મોલવી ની.
હાજરીમા ધર્મ પરીવર્તન કરીને મુસ્લિમ રીતે રિવાજ અનુસાર નિકાહ કરી અને કોર્ટ મેરેજ કર્યા હતા લગ્નના સાત મહિના બાદ રાખી સાવંતે પોતાના નિકાહ ખુલાસો મીડિયાની સામે કર્યો હતો પરંતુ આદીલ દુરાની ખાન આ નિકાહ ને ગૃપ્ત રાખવા માગંતો હતો મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.