સલમાન ખાને ફાઈનલી રિએક્ટ કર્યું કેટરિના કૈફના લગ્ન પર જણાવી ડીએ સલમાન ખાન બિગબોસના હોસ્ટ છે એમને બિગબોસના ફિનાલે હોસ્ટ કરતા સમયે સલમાને પોતાનું એ રિએક્શન આપ્યું છે મોકો હતો સલમાનના સ્ટેજ પર શહેનાઝ ગિલને ત્યાં જવાનો આપણે બધા જાણીએ છીએ કે છેલ્લી વાર શહેનાઝ સિદ્ધાર્થ સાથે આવી હતી.
હવે સિદ્ધાર્થના નિધન બાદ પહેલી વાર બિગબોસના સ્ટેજ પર શહેનાઝ આવી છે અહીં આ દરમિયાન સલમાન અને શહેનાઝ ઈમોશનલ પણ થયા પછી એકબીબીજાથી ખુબજ હસી મજાક પણ કરી સલમાને શહેનાઝને જોતા જ કહ્યું આવો પંજાબની કેટરીના કૈફ ત્યારે શહેનાઝએ કહ્યું હૂતો ભારતની શહેનાઝ ગિલ છું.
પરંતુ હવે કેટરીના કૈફ તો સાચેજ પંજાબની થઈ ગઈ છે તેના બાદ સલમાન કહે છેકે અરે બધું કુશલ મંગલ છે તેઓ ખુશ છે ત્યારે શહેનાઝ સલમાન ખાનને કહે છે સર તમે સિંગલ સારા લાગો છો તમે પણ એવાજ ખુશ રહો ત્યારે સલમાન આગળ જવાબ આપે છેકે હું ક્યાં સિંગલ છું સિંગલ હોઈશ ત્યારે ખુશ રહીશ.
અહીં સલમાને કેટરીના કૈફ અને વિકી કૌશલના લગ્ન પર રિએક્ટ કરતા કરતા એ પણ કહી દીધું છેકે તેઓ અત્યારે સીંગલ નથીં સ્વાભાવિક છે સલમાન ખાનનું નામ લાંબા સમયથી યુલિયા વંતૂર સાથે જોડવામાં આવી રહ્યું છે મિત્રો સલમાનના આ બયાન પર તમે શું કહેશો પોસ્ટમાં કોમેંટ કરીને જણાવવા વિનંતી.