અત્યારથી થોડા સમય પહેલા મુંબઈમાં અક્ષય કુમાર સાથે અજીબ થઈ ગયું અક્ષય કુમાર પોલીસ સિક્યુરિટી સાથે રોડ પર દોડ લગાવવા લાગ્યા લોકોને સમજમાં ન આવ્યું કે આખરે આ બધું શું થઈ રહ્યું છે પરંતુ જયારે લોકોને તેની સચ્ચાઈ ખબર પડી તો લોકો અક્ષયને સલામ કરવા માટે ખુદને રોકી ન શક્યા.
હકીકતમાં અક્ષય કુમારે મુંબઈ પોલીસ સાથે મળીને એક શાનદાર કેમ્પેઈન શરૂ કર્યું છે જેમાં રવિવારે લોકો સવારે સવારે ફ્રી થઈને રસ્તાઓ પર આવશે અને એ પણ કોઈ વાહન વગર અને ખુલીને એન્જોય કરશે તેઓ રસ્તો પર દોડ લગાવશે નાચસે ગાશે અને ખુલીને શ્વાસ લેશે હકીકતમાં મુંબઈ દુનિયાનું સૌથી પ્રદુષિત શહેર બની ગયું છે.
ત્યાં ભાગ દોડની જિંદગીમાં કોઈ જોડે સમય નથી ત્યાંની સરકાર પોલીસ અને અક્ષય કુમારે મળીને એ બિઝુ ઝડપ્યું છેકે થોડા સમય માટે મુંબઈમાં લોકોને ખુલીને શ્વાસ લેવા માટે પ્રેરિત કરવામાં આવે આજે ખુદ અક્ષય કુમાર આ કેમ્પેનનો ભાગ બન્યા એમને રોડ પર પોલીસ વાળા સાથે દોડ લગાવી સાયકલ ચલાવી અને ખુલીને શ્વાસ લીધો.