Cli

કરણ જોહરની પાર્ટીમાં થયો કો!રોના નો ધડાકો એક સાથે 55 મહેમાન થયા સંક્રમિત…

Bollywood/Entertainment Breaking

બૉલીવુડ માંથી એક હેરાન કરી દે તેવી ખબર આવી રહી છે કરણ જોહરની પાર્ટીમાં સામેલ થયેલ લગભગ 55 મહેમાનો કો!રોના સંક્રમિત મળી આવ્યા છે અને સંક્રમીતો માં કેટલાય મોટા એક્ટર ડાયરેક્ટર પણ સામેલ છે પરંતુ આ વાતને એટલી પર્સનલ રાખવામાં આવી છેકે તે વાત કોઈને કાનોકાન પણ નથી મળી.

25 મેના રોજ કરણ જોહરે પોતાના જન્મદિવસ પર શાનદાર પાર્ટી રાખી હતી આ પાર્ટીમાં બોલીવુડના લગભગ બધા સ્ટાર પહોંચ્યા હતા બૉલીવુડ હંગામાની રિપોર્ટ મુજબ આ પાર્ટીમાં સામેલ થનાર લગબગ 55 લોકો કો!રોના પોઝિટિવ મળ્યા છે પરંતુ કોઈ પણ ખુલીને બતાવામાં રાજી નથી કે તેઓ પાર્ટીમાં જઈને સંક્રમિત થયા છે.

પાર્ટીમાં કોઈ પણ પ્રકારના નિયમોની પાલન કરવામાં આવ્યું ન હતું પાર્ટીમાં મોટી ભીડ હતી અને ત્યાં કોઈ માસ્ક લગાવીને પણ નતું આવ્યું પાર્ટીમાં એકબીજાને ગળે મળી રહ્યા હતા ને સાથે નાચી પણ રહ્યા હતા એટલે તેના કારણે એક સાથે એટલા લોકો સંક્રમિત થઈ ગયા કરણ આર્યન સાથેના મનમોટાવને લઈને.

કાર્તિક આર્યન આ પાર્ટીમા સામેલ થયા ન હતા પરંતુ ભૂલભુલૈયા ની એમની કોસ્ટાર ક્યારા અડવાણી સામેલ થઈ હતી તેના બાદ ક્યારા અને કાર્તિકે સાથે ફિલ્મનું પ્રમોશન કર્યું એટલે કાર્તિક પણ પોઝિટિવ થઈ ગયા તેઓ પાર્ટીમાં નતા ગયા એટલે એમણે ખુલાસો કરી દીધો કે તેઓ કો!રોના સંક્રમિત થઈ ગયા છે મિત્રો આ મામલે તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *