જાણીતા પંજાબી સિંગર અને રૈ!પર યોયો હનીસીંગ અત્યારે ધમાકેદાર શરૂઆત કરવાની તૈયારીમાં છે યોયો હનીસીંગનું હાલમાં નવું ગીત ડિઝાઈનર રિલીઝ થયું છે અને તે સુપર સાબિત થયું છે હવે યોયો હનીસીંગ આઈફા એવોર્ડ 2022 માં ધમાકેદાર પરફોર્મન્સ ને લઈને ચર્ચામાં છે અહીં હનીસિંગે સ્ટેજ તોડ.
પરફોર્મન્સ કરીને લોકોનું દિલ જતી લીધું પરંતુ તેના વચ્ચે યોયો હનીસીંગના ઈમોશનલ સમયનો એક વિડિઓ સામે આવ્યો છે જેમાં ગીતના પર્ફોમન્સ દરમીયાન યોયો હનીસીંગ મશહૂર સંગીતકાર એ આર રહેમાનના પગ સ્પર્શી લેછે જણાવી દઇએ આઈફા એવોર્ડ 2022 માં યોયો હનીસીંગ શાનદાર પરફોર્મન્સ આપી હતી.
આ દરમિયાન યોયો હનીસીંગ અને ગુરુ રાંધવાએ સ્ટેજ પર પરફોર્મન્સ આપી હતી જેની પણ કેટલીક તસ્વીર સામે આવી છે જયારે સ્ટેજ પરથી ઉતરીને હનીસિંગ એ આર રહેમાનને પગે લાગ્યા એ જોઈને દરેક તાળીઓથી વધાવી લીધ હતા એમના એ સમયના વિડિઓ અને ફોટો સામે આવતાજ ફેન્સ હનીસિંગની પ્રસંસા કરતા થાકી રહ્યા નથી.